________________
RRRRRRRRRORS र स्वार्थ (८०)
SERESEXSI मया स्वार्थ भय:वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा निद्रश्य पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः । पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः, सर्वः कार्य(स्वार्थ)वशाजनोऽभिरमते तत् कस्य को वल्लभः॥१॥
नीतिसमुश्चय (माघ ), श्लो० ८८. ફળ વિનાના વૃક્ષને પક્ષીઓ તજી દે છે, હસે સૂકા સરોવરને છોડી દે છે, ગણિકા દ્રવ્ય રહિત પુરુષને તજે છે, મંત્રીઓ ભ્રષ્ટ થયેલા રાજાને તજે છે, ભમરાઓ વાસી પુષ્પને તજે છે, મૃગો બળેલા વનને તજે છે. આ વાત એગ્ય જ છે કે સર્વ લોક પિતાના સ્વાર્થના વશથી જ આનંદ પામે છે, તેથી કેણુ કેને વલ્લભ-વહાલે છે ? ૧. आत्मार्थ सीदमानं स्वजनपरिजनो रौति हाहारवार्तों, भार्या चात्मीयभोग गृहविभवसुखं स्वं वयस्याश्च कार्यम् । क्रन्दत्यन्योन्यमन्यस्त्विह हि बहुजनो लोकयात्रानिमित्तं, यो वा यस्माच्च किञ्चिन्मृगयति हि गुणं रोदितीष्टः स तस्म।।२।।
उत्तराध्ययनसूत्रटीका (भावविजय), पृ.२२१ (आत्मा. स.) હા! હા! શદવડે પીડા પામતા સ્વજન અને પરિવારના