________________
પરોપકાર
( ૧૧૫) (સર્વના ) પ્રાણનું રક્ષણ કરે છે. ( મેઘની પેઠે સર્વ છએ પાપકારી થવું જોઈએ) ૧૯. પરોપકાર માટે બધું તજવું – परात्मनो रक्षणहेतवे भो!
विनैव मूच्छी परमार्थदृष्ट्या । निजस्य सर्वस्वविमोचन यत् , સોળે સુમો વિલિનોર | ૨૦ |
પવિતામારા, ગો રે. હે ભવ્ય ! બીજાની રક્ષા( ઉપકાર)ને માટે પોપકાર દષ્ટિથી કઈ જાતના મેહ વગર પિતાનું સર્વસ્વ છોડી દેવું એ ભગવાન મહાવીરસ્વામીને કલ્યાણકારી ઉપદેશ છે, (અર્થાત્ પરોપકાર માટે બધી વસ્તુઓને ભેગ આપ.) ૨૦. પર પકાર ફળ – जनस्य सर्वस्य समीहितानि, कार्याणि कुर्वन्नुपकारकारी । स्वार्थे प्रमादी प्रगुणः परार्थे, न कस्य कस्येह स वल्लभोऽभूत ।२१॥
ધર્મપમ, g૦ , ૦ ૨૪. (રે. જા.) સર્વ લેકનાં ઈચ્છિત કાર્યોને કરનાર પોપકારી પુરુષ સ્વાર્થ-પિતાનું કાર્ય સાધવામાં પ્રમાદી હોય છે, અને અન્યના કાર્ય કરવામાં તત્પર હોય છે. તે આ જગતમાં કોને કોને પ્રિય નથી થતે ? સર્વને પ્રિય થાય છે. ૨૧.