SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૧૫૪) સુભાષિત-પદ્ય-રત્નાકર થાને મથ્યાભિવામિહિપારિજૈઃ સુખ, गन्ता क प्रति पान्थसन्ततिरसौ सन्तापमालाकुला । एवं यस्य निरन्तराधिपटलैर्नित्यं वपुः क्षीयते, धन्य जीवनमस्य मार्गसरसो घिग्वारिधीनां जनुः ॥ ६ ॥ મામિનોવિજાણ. હું ઉનાળામાં સૂર્યનાં કિરણોરૂપી સેંકડો વાળા વડે તત્કાળ શુષ્કતાને પામીશ ત્યારે તાપના સમૂહથી વ્યાકુળ થયેલી આ મુસાફરોની શ્રેણિ કોની પાસે જશે (કયાં જઈને શાંતિ મેળવશે)? આ પ્રમાણે નિરંતર મનની પીડા-ચિંતાના સમૂહવડે હમેશાં જેનું શરીર ક્ષીણ થાય છે તેવા આ માર્ગમાં રહેલા સરોવરનું જીવિત ધન્ય છે, અને સમુદ્રના જીવિતને તે ધિક્કાર છે, કેમકે તેનું જળ કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.) ૬. आत्माथे जीवलोकेऽस्मिन्, को न जीवति मानवः । परं परोपकारार्थ, यो जीवति स जीवति ॥७॥ આ જીવલેક-દુનિયાને વિષે ક માણસ પોતાના આત્માને માટે નથી જીવતે ? પરંતુ જે પુરુષ પરેપકારને માટે જીવે છે તે જ વાસ્તવિક જીવે છે, એમ જાણવુ. ૭. પરોપકારઃ પ્રેમનું કારણ नोपकारं विना प्रीतिः, कथञ्चित् कस्यचिद्भवेत् । उपयाचितदानेन, यतो देवा अभीष्टदाः ॥८॥ આ મામૂડા - જળ અને સમુદ્ર ઉપકાર કર્યા વિના કોઈ પણ પ્રકારે કોઈની પ્રીતિ થતી
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy