SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૮૬). સુભાષિત-પદ્ય-નાકર यस्मिन् रुटे भयं नास्ति, तुटे नास्ति धनागमः । निग्रहानुग्रहो न स्तः, स जातः कि करिष्यति ॥ १४ ॥ જેના કોધથી ભય નથી અને મહેરબાનીથી ધનની પ્રાપ્તિ નથી, તેમ જેનાથી નિગ્રહ-દંડ કે અનુગ્રહ-પ્રસાદ થતાં નથી તે પુરુષ કદાચ ઉત્પન્ન થયે-જપે તે પણ તે શું કરી શકશે ? કાંઈ પણ જન્મની સાથે ક્તા કરી શકશે નહીં.૧૪. पुंसो यस्य गुरून यावदुपालम्भः प्रवर्तते । તા થયા મૃત્યુÍવિત સુત્રપમ / ૧ // જે પુરુષને પિતાના ગુરુજન સુધી ઠપકો પ્રવર્તતે હોય (એટલે કે જે પુરુષ પિતાના બાપદાદાને પણ ગાળો ખવરાવતે હોય) તેવા પુરુષનું મૃત્યુ જ કલ્યાણકારક છે, અને તેનું જીવિત તે લજજાકારક છે. (આખા કુળને લજાવનાર તેવા પુરુષનું જીવિત વ્યર્થ છે.) ૧૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy