________________
અવસ્થા ( પ્† )
કઇ અવસ્થામાં શુ કરવુ’—
प्रथमे नार्जिता विद्या, द्वितीये नार्जितं धनम् | तृतीये नार्जितो धर्मश्वतुर्थे किं करिष्यति ? || १ ॥
આવાકુવૃત્તિ, પૃ.
*
જે પુરુષે પહેલી વયમાં વિદ્યા ઉપાર્જન કરી ન હોય, બીજી વયમાં ધન ઉપાર્જંન કર્યું ન હેાય અને ત્રીજી વયમાં ધર્મ ઉપાર્જન કર્યાં ન હોય તે પુરુષ ચેાથી વયમાંવૃદ્ધાવસ્થામાં-શું કરી શકશે ?-અન્તકાળે આત્મસાધન શી રીતે કરી શકશે ? નહીં જ કરી શકે. ૧.
બાલ્યાવસ્થામાં શું શાભે—
मातुः स्तन्यं रजःक्रीडा, मन्मना वागलज्जता । શૈશવે માન્તિ નિર્દેતુ, હારૂં મોનઃ વિસ્તુઃ શ્રિયઃ || ૨ ||
માતાનું સ્તનપાન, ધૂળમાં ક્રીડા, કાલી-ખેાખડી વાણી, નિલજ્જપણું, કારણ વિનાનું હસવું અને પિતાની લક્ષ્મીને ભાગ : આ સર્વ માલ્યાવસ્થામાં જ શાભે છે. ૨. બાળકને કેમ ભણાવવું:—
बालः पुत्रो नीतिवाक्योपचारैः, कार्ये कार्ये यत्नतः शिक्षणीयः ।