SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર વિશ આંગળ પહોળું અને ત્રીશ આગળ લાંબું એવું વસ્ત્ર બેવડું કરીને તેના વડે જળ ગળીને પછી પીવુ અને તે વસ્ત્રમાં જે જી રહેલા હોય તેમને જળમાં મૂકી દેવા. આ પ્રમાણે કરીને જે માણસ જળ પીએ છે તે માણસ પરમ ગતિને-મોક્ષને પામે છે. ૯, ૧૦. तत्र स्थाने स्थितान् जीवान्, स्थापयेज्जलमध्यतः । નીવરક્ષપદેશ, ફર્વ મનુકિવી ? મનુસ્મૃતિ, પૂર્વમાન, ઝોડ રૂર. તે જળ ગળેલા વસ્ત્રમાં રહેલા જીવોને તેમનું રક્ષણ કરવાને માટે જળને વિષે સ્થાપન કરવા, એમ મનુએ કહ્યું છે. ૧૧. ગળેલ જળથી પુણ્યઃ त्रैलोक्यमखिलं दत्वा, यत्पुण्यं वेदपारगे । ततः कोटिगुणं पुण्यं, वस्त्रपूतेन वारिणा ॥ १२ ॥ જુવાળ, ૦ ૨૬, ૦ ૦૧. વેદના પારને પામેલા એવા બ્રાહ્મણને સમગ્ર ત્રણ ભુવનનું દાન આપવાથી જે પુણ્ય થાય છે, તેથી કરોડગણું પુણ્ય વસ્ત્રવડે ગળેલું પાણી વાપરવાથી થાય છે. ૧૨. यः कुयात् सर्वकार्याणि, वस्त्रपूतेन वारिणा । स मुनिः स महासाधुः, स योगी स महाव्रती ॥ १३ ॥ વિષ્ણુપુરાણ, ૩૦ ૨૭, ૦ ૮. જે માણસ વથી ગળેલા પાણી વડે જ સર્વ કાર્યો કરે છે તે જ મુનિ છે, તે મહાસાધુ છે, તે જ યોગી છે અને તે જ . મહાવ્રતી છે. ૧૩.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy