SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪૦ ) . સુભાષિત-પદ્ય-રત્નાકર તે જિનચૈત્યને વિષે વિધિપૂર્વક પ્રવેશ કરીને જિનેશ્વ રને ત્રણ પ્રદક્ષિણા કરવી. પછી પુષ્પાદિકવડે તેની પૂજા કરીને ઉત્તમ સ્તવનવડે તેની સ્તુતિ કરવી. ૩. शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्ययं वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ ४ ।। થોળશાસ્ત્ર, પ્રાશ રૂ, સો રર. પવિત્ર થઈ ઘરમાં રાખેલા દેવને પુષ, નવેવ અને સ્તોત્રવડે પૂછ યથાશક્તિ પચખાણ કરી દેવગૃહ પ્રત્યેગામના ચૈત્ય પ્રત્યે જવું. ૪. દ્રવ્યપૂજા स्वर्गापवर्गदो द्रव्यस्तवोत्रापि सुखावहः । हेतुश्चित्तप्रसत्तेस्तत्कर्तव्यो गृहिणा सदा ॥ ५ ॥ થોસાઇ, પ્રતાપ', ૦૫. દ્રવ્યપૂજા આ ભવમાં પણ સુખ આપનાર છે, પરભવમાં વર્ગ અને મોક્ષને આપનાર છે, તથા ચિત્તની નિમળતાનું કારણ છે; તેથી ગૃહસ્થીઓએ આ દ્રવ્યપૂજા અવશ્ય કરવા લાયક છે. ૫. ભાવપૂજા आराधितोऽस्त्वसौ भावस्तवेन व्रतचर्यया । तस्य पूजादिना द्रव्यस्तवेन तु सरागता ॥ ६ ॥ बोगसार, प्रस्ताव १, श्लो० २९.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy