SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ आचार (४७) साभार- महिमा: आचारः परमो धर्म आचारः परमं तपः । आचारः परमं ज्ञानमाचारात् किं न साध्यते १ ॥ १ ॥ यजुर्वेद आह्निक, पृ. ९, श्लो० १३. આચાર ઉત્કૃષ્ટ ધર્મ છે, આચાર ઉત્તમ તપ છે, આચાર ઉત્તમ જ્ઞાન છે, આચારથી શું શું સિદ્ધ ન થાય ? ૧. आचाराल्लभते धर्ममाचाराल्लभते धनम् । आचारात्सर्वमाप्नोति आचारो हंसलक्षणम् ॥ २ ॥ यनिधर्मसङ्ग्रह, श्लो० १९. આચારથી ધર્મ પ્રાપ્ત થાય છે, આચારથી ધનની પ્રાપ્તિ થાય છે, આચારથી સવ પ્રાપ્ત થાય છે. આચાર જ આત્માનું લક્ષણ છે. ( અહીં હુંસ એટલે આત્મા અર્થ કરવાના છે. ) ૨. કાની સાથે કેમ વર્તવું:दाक्षिण्यं स्वजने दया परजने शाठ्यं सदा दुर्जने, - प्रीतिः साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम् । शौर्य शत्रुजने क्षमा गुरुजने नारीजने धूर्तता, ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेव लोकस्थितिः ॥ ३॥ नीतिशतक ( भतृहरी), श्लो० २२.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy