________________
સ્ત્રી
( ૧૦૦૧ ).
ભાગ્ય ૨, શાંત સ્વભાવ ૩, સારો વેષ ૪, સારાં નેત્ર ૫, સુગંધી શ્વાસ ૬, ડહાપણ ૭, વિશેષ પ્રકારના ગુણ ૮, સુખે રહેવું ૯, શરીર અતિ મેટું ન હોય ૧૦, અતિ નાનું પણ ન હોય ૧૧, મધુર શબ્દ હોય ૧૨, લજજા સહિત હાય ૧૩, રસિક હાય ૧૪, ગીતમાં નિપુણ હોય ૧૫, નૃત્ય જાણતી હોય ૧૬, વાજિંત્ર વગાડવામાં હુંશિયાર હોય ૧૭, સારા સ્વરવાળી હોય ૧૮, લોભ રહિત હોય ( અથવા શરીર ઉપર લોમ એટલે વાળ ન હોય ) ૧૯, પુષ્ટ સ્તનવાળી હોય ૨૦, ગળ મુખવાળી હોય ૨૧, પ્રેમવાળી હોય ૨૨, તીણુ બુદ્ધિવાળી હોય ૨૩, પતિને વિષે ભક્તિવાળી હોય ૨૪, વિનય. વાળી હોય ૨૫, સત્ય વચન બેલનારી હોય ૨૬, સારું વ્રત ધારણ કરનારી હાય ર૭, ઉદાર દિલની હેય ૨૮, સંતેષવાળી હોય ૨૯, ધર્મિક હોય ૩૦, દોષને ઢાંકનારી હોય ૩૧ અને ક્ષમા ગુણ સહિત હાય ૩૨. ૭, ૮, ૯, ૧૦. સ્ત્રીના સોળ દોષાशुष्काङ्गी कूपगण्डा प्रविरलदशना श्यामताल्वोष्ठजिह्वा,
पिङ्गाक्षी वक्रनासा खरपरुषनखा वामना चातिदीर्घा । श्यामाङ्गी समतभूः कुचयुगविषमा रोमजङ्घातिकेशी, सा नारी वर्जनीया धनसुतरहिता षोडशालक्षणाच्या॥११॥
ધર્મકુમ, પૃ. ૨૨, ગોર ૮૨. (ા. ત.) જે સ્ત્રીનું શરીર સુકું હોય, જેના ગંડસ્થળમાં ખાડા હોય, જેના દાંત છૂટા છૂટા હોય, જેનું તાળવું, હઠ અને
છા શ્યામ હોય, જેનાં નેત્ર પીળાં હય, જેની નાસિકા વાંકી હોય, જેના નખ કઠણ અને બરસટ હોય, જે અતિ