SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૭૨ ) સુભાષિત-પદ્ય–રત્નાકર છે, મધ્યમ જનેની માતા ધનાપાનથી ખુશી થાય છે, ઉત્તમ મનુષ્યાની માતા વીરતાથી માનદ પામે છે; જ્યારે લેાકેાત્તમ પુરુષાડી માતા પવિત્ર ચરિત્રથી સ ંતુષ્ટ થાય છે. ૫. પિતા–મહિમાઃ——— पिता गुरुः पिता देवः, पिता धर्मः सनातनः । પિત્તર પ્રીતિમાને, ગીતા: ફ્યુઃ સર્વવત્તાઃ || ૬ || ક્રુતિહાસમુચય, ૬૦ ૬, ૉ ૮. પિતા જ ગુરુ છે, પિતા જ દેવ છે અને પિતા જ સનાતન ધર્મ છે. પિતા પ્રમન્ન થવાથી સર્વ દેવા પ્રસન્ન થયા જાણવા. ૬. માતા–પિતાના ઉપકારઃ— यं मातापितरौ क्लेशं सहेते सम्भवे नृणाम् । न तस्य निष्कृतिः शक्या, कर्तुं वर्षशतैरपि ॥ ७ ॥ મનુસ્મૃતિ, ૨૦ ૨, માઁ ૨૨૭. C બાળકોને ઉત્પન્ન કરવામાં તથા ઉછેરવામાં માતાપિતાને જે ક્લેશ સહન કરવા પડે છે તેને બદલેા સેંકડા વર્ષે સેવા કરવાથી પણ વાળી શકાય તેમ નથી. ૭. માતા, પિતા અને ગુરુઃ -- माता गङ्गासमं तीर्थ, पिता पुष्करमेव च । केदाराभं गुरुः प्रोक्तं, माता तीर्थ पुनः पुनः ॥ ८ ॥ રવુલગ, જાગોલવ૩, ૬૦ ૭રૂ, ૉ કર. માતા ગંગા સમાન તીર્થ છે, પિતા પુષ્કર તીર્થ સમાન
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy