SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ એ વીર (૨૧) છે ધીરનું સ્વરૂપ शुश्रूषमाणामपि तां समाधेः, प्रत्यर्थिभूतां गिरिशोऽनुमेने । विकारहेतौ सति विक्रियन्ते, येषां न चेतांसि त एव धीराः॥१॥ | ગુમાવનાર, સેવા કરતી તે પાર્વતીને સમાધિમાં વિજ્ઞભૂત હતી તે પણ મહાદેવે અનુમતિ આપી, કેમ કે વિકારને હેતુ (કારણ) પાસે છતાં પણ જેમનાં મન વિકારને પામતાં નથી, તે પુરુષ જ ધીર કહેવાય છે. ૧. ધીરનો માર્ગ– निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु, लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव वा मरणमस्तु युगान्तरे वा, न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥२॥ નીતિરાતા (મર), રહો૭૪. નીતિમાં નિપુણ પુરુષે ભલે નિંદા કરે અથવા રસ્તુતિ કરો, લક્ષ્મી તેની ઈચ્છા પ્રમાણે પ્રાપ્ત થાઓ અથવા જતી રહે, તથા મરણ આજે જ થાઓ અથવા બીજા યુગમાં થાએ, તે પણ ધીર પુરુષ ન્યાયના માર્ગથી એક પગલું પણ આગળ ચાલતા નથી. ૨.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy