SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રી ( ૧૨ ) હોય, તે બેને જ મૈત્રી તથા વેર હોઈ શકે છે; પરંતુ એક પુષ્ટ અને એક અપુષ્ટ એ બેને મિત્રાઈ કે વેર હોતું નથી. ૩. मृगा मृगैः सङ्गमनुव्रजन्ति, ___ गावश्च गोभिस्तुरगास्तुरङ्गैः। मूर्खाश्च मृखैः सुधियः सुधीभिः, समानशीलव्यसनेषु सख्यम् ॥४॥ માયાવત સંઘ ૨૨, ૨૦ ૨૭, ૦ ૬. મૃગલાઓ મૃગલાઓની સાથે સંગ કરે છે, ગાયે ગાયેની સાથે સંગ કરે છે, અ અોની સાથે સંગ કરે છે, મૂ મૂની સાથે સંગ કરે છે અને બુદ્ધિમાન બુદ્ધિમાનની સાથે સંગ કરે છે, તે યોગ્ય જ છે; કેમકે સરખા સ્વભાવ અને સરખા વ્યસનવાળાને વિષે જ મૈત્રી થાય છે. ૪. કોની મત્રી ન કરવી-- विद्विष्टपतितोन्मत्तबहुवैरिशठैः सह । बुधो मैत्रीं न कुर्वीत, नैकः पन्थानमाश्रयेत् ॥५॥ | મમત, શારિાપર્વ, આ૦ , ૦ ૨૨. શત્રુ, પતિત-ભ્રષ્ટ, ઉન્મત્ત, ઘણા શત્રુવાળા અને શઠ પુરુષની સાથે ડાહ્યા માણસે મૈત્રી કરવી નહ. તેમ જ એકલા માર્ગે ચાલવું નહીં એટલે પરગામ જવું નહીં. ૫.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy