SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ (१२) સુભાષિત-પદ્ય-રત્નાકર મહાપુરુષના ગુણે - द्वे कार्ये कुलीन इह, प्राणान्तेऽपि करोति न । परद्रव्यापहारं च, परस्त्रीपरिरम्भणम् ॥ २० ॥ __उपदेशप्रासाद मूल. भा. १, पृ० १७२. (प्र. स. ) પરધનનું હરણ અને પરસ્ત્રીનું આલિંગનઃ આ બે કાર્ય કુલવાન પુરુષ પ્રાણને અંત આવે તે પણ કરતું નથી. ૨૦. सौजन्यं सङ्गतिः सद्भिः, शान्तिरिन्द्रियसंयमः । आत्मनिन्दा परश्लाघा, पन्थाः पुण्यवतामयम् ॥२१॥ सूक्तरत्नावली (विजयसेन सूरि), पृ० ४६, श्लो०४८५.(आत्मा० स०) સજજનપણું, સત્પરુષને સંગ, શમતા, ઇંદ્રિયને નિગ્રહ, પિતાની નિંદા અને બીજાની શ્લાઘાઃ આ સવ पुण्यवाननी भाग छ. २१. करे दानं हृदि ध्यानं, मुखे मौनं गृहे धनम् । तीर्थे यानं गिरि ज्ञानं, मण्डनं महतामिदम् ॥ २२ ॥ सूक्तरत्नावली (विजयसेनसूरि ), श्लो० ४८५. હાથને વિષે દાન, હૃદયને વિષે શુભ દયાન, મુખને વિષે મૌન, ઘરને વિષે ધન, તીર્થને વિષે ગમન-પ્રયાણ અને વાણીને વિષે જ્ઞાનઃ આ સર્વ મહાપુરુષોનાં મંડનम २ छ. २२. यः परवादे मूकः, परनारीवक्त्रवीक्षणेऽप्यन्धः । पगुः परधनहरणे, स जयति लोके महापुरुषः ।। २३ ॥ वैराग्यशतक (पमानन्द), श्लो० ४.
SR No.023176
Book TitleSubhashit Padya Ratnakar Part 03
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages452
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy