________________
( ૧૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
મહાપુરુષની મહત્તા –
मानस्तम्भं दृढं भङ्वा , लोभादि प्रविदार्य च । मायावल्ली समुत्पाट्य. क्रोधश निहत्य च ॥१४॥ यथाख्यातं हितं प्राप्य, चारित्रं ध्यानतत्पराः । कर्मणां प्रक्षयं कृत्वा, प्रपन्नाः परमं पदम् ॥१५॥
તવાત, ૦ ૨૬, ૨૭. દઢ એવા માનરૂપી તભને ભાંગીને, લોભરૂપી પવતને ભેદીને, માયારૂપી વલીને ઉખેડી નાંખીને, ક્રોધરૂપી શત્રુને હણને તથા આત્માને હિતકારક યથાખ્યાત નામના ચારિત્રને પામીને શુભ ધ્યાનમાં તત્પર થયેલા મહાત્માઓ સર્વ કમને ક્ષય કરી મોક્ષપદને પામ્યા છે. ૧૪, ૧૫.
आमरणान्ताः प्रणयाः, कोपास्तत्क्षणभङ्गुराः । परित्यागाश्च निःसङ्गा भवन्ति हि महात्मनाम् ॥१६॥
હિતાશ, નિરામ, . ૧૮૮. મહાપુરુષોની પ્રીતિ મરણ પર્યત રહે છે, તેમને કેપ તત્કાળ જ નાશ પામે છે અને તેમનું દાન નિઃસંગ હોય છે. (એટલે પ્રત્યુપકાર વગેરે કાંઈ પણ ઈછા રહિત તેઓ દાન આપે છે.) ૧૬.
परोपदेशे पाण्डित्यं, सर्वेषां सुकरं नृणाम् । धर्मे स्वीयमनुष्ठानं, कस्यचित् सुमहात्मनः ॥ १७ ॥
हितोपदेश, मित्रलाभ, श्लो० १०३. પરને ઉપદેશ આપવામાં પંડિતાઈ સર્વ મનુષ્યને સુલભ