SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૦) સુભાષિત-પ-રત્નાકર. કે પુરૂષ વ્રત ગ્રહણ કર્યા વિના અર્થાત્ મધ અને માંસને ત્યાગ કર્યા વિના માસે માસે અશ્વમેધ યજ્ઞ કરે અને બીજે કઈ માણસ માત્ર મધ અને માંસને ત્યાગ કરે, તે હે યુષિષ્ઠિર ! તે બન્નેનું ફળ સરખું છે. ૮. नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते कचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥९॥ મનુસ્મૃતિ, . ૧, ગો. જ૮. પ્રાણીની હિંસા કર્યા વિના કદાપિ માંસ ઉત્પન્ન થતું નથી, અને પ્રાણને વધ સ્વર્ગ આપનાર નથી, તેથી માંસને ત્યાગ કર. ૯ समुत्पत्तिं च मांसस्य, वध-बन्धौ च देहिनाम् । प्रसमीक्ष्य निवर्तेत, सर्वमांसस्य भक्षणात् ॥१०॥ મનુસ્મૃતિ, ઇ. ૧, ગો૦ ૪૧. માંસની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે વિચારીને તથા પ્રાણીઓના વધ-બંધનને જોઈ–વિચારીને સર્વ પ્રકારના માંસના ભક્ષણથી નિવર્તન કરવું. કઈ પણ પ્રકારનું માંસ ખાવું નહીં. ૧૦. न हि मांसं तृणात्काष्ठाद्, उपलाद् वापि जायते । हत्वा जन्तून् भवेन्मांसं, तस्मात्तत् परिवर्जयेत् ॥११॥ તિસમુ, ક. ૨૭, મો. ૨૪. ઘાસ, કાષ્ટ અથવા પથ્થરમાંથી કાંઈ માંસ ઉત્પન્ન થતું નથી. પ્રાણને હણવાથી જ માંસ ઉત્પન્ન થાય છે તેથી તે માંસનો ત્યાગ કર. ૧૧
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy