________________
સુભાષિત-પદ્મ-રત્નાકર.
( ૩૩૬ )
વૈરાગ્યમય ઉપદેશઃ—
सह कलेवर ! खेदमचिन्तयन्, स्ववशता हि पुनस्तव दुर्लभा ।
घनतरं च सहिष्यसि जीव ! हे,
परवशो न च तत्र गुणोऽस्ति ते ॥ ५ ॥ ઉપવેરાપ્રાસાદ, માળ ૧, પૃ॰ ૪૦. (. સ.)
હું કલેવર ( શરીર )! ખેદના ( કષ્ટના ) વિચાર કર્યા વિના તુ જે દુ:ખ આવે તેને સહન કર. કેમકે ફરીથી તને આવા પ્રકારનું પેાતાને વશપણું દુર્લભ છે ( મનુષ્યભવમાં જે સ્વતત્રતા છે તે ક્રીથી પ્રાપ્ત થશે નહિં, તેથી આ દુ:ખ સહન કરી લે ). હે જીવ ! હજી પણ નરક અને તિર્યંચની ગતિમાં જઈશ ત્યારે પરાધીનપણે તારે ઘણું સદ્ગુન કરવુ પડશે, અને તે સહુન કરવામાં તને કાંઇપણ ગુણુ થશે નહીં. ૫.
भवभोगशरीरेषु, भावनीयः सदा बुधैः ।
નિર્દેવઃ યા વુલ્યા, જાંતિનિનીપુમિઃ || ૬ || तन्त्रामृत, श्लो० ૦ ૧૨૮.
કર્મરૂપી શત્રુને જીતવાની ઇચ્છા રાખતા એવા વિદ્વાન્ પુરૂષે, તીક્ષ્ણ બુદ્ધિથી, સંસાર, વિષયેા અને શરીરને વિષે વરાગ્યની ભાવના ભાવવી. ૬.