SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ માહ–મમતા. ( ૩૩૧ ) त्यक्तव्यो ममकारस्त्यक्तुं यदि शक्यते नासौ । कर्तव्यो ममकारः, किन्तु स सर्वत्र कर्तव्यः ॥ २३ ॥ ', अप्पयदीक्षित. આ મારૂં છે એવા પ્રકારના મમકાર ત્યાગ કરવા ચેાગ્ય છે. છતાં જો કદાચ તે મમકાર ત્યાગ કરી ન શકાય તા ભલે સમકાર કરવા, પરતું તે મમકાર સર્વત્ર-સર્વ જીવ, અજીવ વિગેરેને વિષે કરવા. ૨૩. માહના ત્યાગઃ— कर्मणा मोहनीयेन, मोहितं सकलं जगत् । धन्या मोहं समुत्सार्य, तपस्यन्ति महाधियः ॥ २४ ॥ तत्त्वामृत ० श्लो० २१. આખુંય જગત્ માહનીય ક માં મુગ્ધ-ખંધાયું છે. પરન્તુ તે જ મહા બુદ્ધિશાળીઓને ધન્ય છે કે જેએ માહને ઉખેડી નાંખી તપને આદરે છે. ૨૪. માહના ત્યાગના ઉપાયઃ— - शुद्धात्मद्रव्यमेवाऽहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं न ममान्ये चेत्यदो मोहानमुल्बणम् ॥ २५ ॥ જ્ઞાનસાર, મોદ્દાદા, શ્વે. ૨. શુદ્ધ આત્મદ્રવ્ય જ છુ, શુદ્ધ જ્ઞાન એ મારા ગુણુ આત્મદ્રવ્યથી ભિન્ન નથી, અને મારાથી અન્ય આ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy