SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૧૬) સુભાષિત-પદ્ય-રત્નાકર. स्वयंभूरमणस्पर्द्धिवर्द्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥३॥ ज्ञानसार, शमाष्टक, श्लो० ६. સ્વયંભૂરમણનામના (સર્વથી છેલા અને મોટામાં મેટા) સમુદ્રની સાથે હોડ કરી શકે એવા અને હમેશાં વૃદ્ધિ પામવાના સ્વભાવવાળી એવી સમતા-સમભાવ–સહિત એવા મુનિની (સમગ્ર) ચરાચર જગતમાં કેઈની પણ સાથે બરોબરી થઈ શકે એમ નથી. (એટલે કે એને સમભાવને આનંદ અનુપમેય છે.) ૩. સમતાની ભાવના – शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि। રૂઠ્ઠાત્ર સુખે સુણે, અવે મોક્ષે સમાશયઃ || 8 | ત્રિી , વર્ષ ૨૦, સને ૨, ગો કરૂ. શત્રુ અને મિત્રને વિષે, તૃણ અને સ્ત્રીને વિષે, સુવર્ણ અને પથ્થરને વિષે, મણિ અને માટીને વિષે, આ ભવ અને પરભવને વિષે, સુખ અને દુ:ખને વિષે, તથા સંસાર અને મોક્ષને વિષે પણ, સાધુપુરુષનું અંત:કરણ એક સરખું જ હોય છે. ૪. या रागदोषादिरुजो जनानां, शाम्यन्तु वाकायमनोद्रुहस्ताः । सर्वेऽप्युदासीनरसं रसन्तु, सर्वत्र सर्वे सुखिनो भवन्तु ॥ ५ ॥ अध्यात्मकल्पद्रुम भाषांतर, पृ० २९.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy