________________
રાગદ્વેષ.
( ૩૧૧ )
[ પ ] ષના પર્યાય इर्ष्या रोषो दोषो द्वेषः, परिवादमत्सरामयाः । वैरप्रचण्डनाद्या नैके द्वेषस्य पर्यायाः ॥ १७ ॥
કરામત, ૦ ૨૧. ઈર્ષા, રેષ, દેશ, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વૈર, પ્રચલ્ડન વિગેરે અનેક શ્રેષનાં પર્યાયવાચી નામે છે. ૧૭. તેષી પ્રત્યેનો ભાવ –
बद्धवैराणि भूतानि, द्वेष कुर्वन्ति चेत्ततः । सुशोच्यान्यतिमोहेन, व्याप्तानीति मनीषिणाम् ॥ १८ ॥
જેમણે પ્રથમ વૈર બાંધ્યા હોય એવા પ્રાણીઓ જે પિતાના ઉપર દ્વેષ કરે તો “આ પ્રાણીઓ અતિ મહવડે વ્યાપ્ત છે, એમ ધારી ડાહ્યા પુરૂષોએ તે પ્રાણીઓ માટે દીલગીરી બતાવવી-દયા ચિંતવવી. ૧૮. દ્વેષથી નુકસાન –
यस्माच्च बद्धयते कर्म, तपस्यतो न मुच्यते । . तत्प्राणिनामितिज्ञात्वा, त्याज्यो द्वेषो बुधः स च ॥१९॥
fપુરણ, શ્રમ, ગોવા ૨. જે દ્વેષથી પ્રાણીઓને કર્મ બંધાય છે, (તે કર્મના કારણે