SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર બળ્યા કરે છે. સંતેષરૂપી પાણી વગર, એ બળતરાને શાંત કરવાનું શક્ય નથી. ૧૩. तृष्णाऽन्धा नैव पश्यन्ति, हितं वा यदि वाहितम् । संतोषांजनमासाद्य, पश्यन्ति सुधियो जनाः ।। १४ ॥ તસ્વામૃત, છો૨૪૨. તૃષ્ણાથી આંધળા થયેલા માણસો પોતાના ભલા કે બુરાને જોઈ શકતા નથી. એટલા માટે બુદ્ધિશાળી માણસો સંતોષરૂપી અંજનને આંજીને (પિતાનું ભલું બુરું) જુએ છે. ૧૪. तृष्णाऽनलप्रदीप्तानां, सुसौख्यं नु कुतो नृणाम् । दुःखमेव सदा तेषां, ये रता धनसंचये ॥ १५ ॥ तत्वामृत, श्लो० २४३. તૃષ્ણારૂપી અગ્નિથી બળતા એવા માણસોને સાચું સુખ ક્યાંથી મળે ? કારણકે જે લેકે ધનને ભેગું કરવામાં જ મગ્ન થયેલા હોય છે તેમને હમેશાં દુઃખ જ મળે છે. ૧૫.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy