SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૯૬ ) સુભાષિત–પદ્ય–રત્નાકર. ળિયાં–કરચલી-વડે મુખ વ્યાપ્ત થયું છે, પળિયાંવડે મસ્તક વ્યાપ્ત થયું છે, અને સર્વ અવયા શિથિલ થયા છે, માત્ર એક તૃષ્ણા જ જુવાન જેવી છે-તૃષ્ણા જ વૃદ્ધિ પામે છે. ૮. जीर्यन्ति जीर्यतः केशा दन्ता जीर्यन्ति जीर्यतः । जीर्यतः चक्षुपी श्रोत्रे, तृष्णका तु न जीर्यति ॥ ९ ॥ જૈનતંત્ર, પૃ૦ ૨૮, જો૦ ૬૨. વૃદ્ધ મનુષ્યના કશે છણું થાય છે, વૃદ્ધ મનુષ્યના દાંત જીર્ણ થાય છે, વૃદ્ધ મનુષ્યના નેત્રા અને કાન પણ જીર્ણ થાય છે, પરંતુ એક તૃષ્ણા જ જીર્ણ થતી નથી. ૯. તૃષ્ણાની મર્યાદાઃ— अतितृष्णा न कर्तव्या. तृष्णां नैव परित्यजेत् । अतितृष्णाभिभूतस्य, शिखा भवति मस्तके ॥ १० ॥ જૈનપંચતંત્ર, પૃ॰ ૨૨૮, જો૦ ૧. અતિ તૃષ્ણા કરવી નહીં, તેમ જ સર્વથા તૃષ્ણાના ત્યાગ પણ કરવા નહીં. કેમકે અતિ તૃષ્ણાથી પરાભવ પામેલા મનુષ્યના મસ્તકપર શિખા થાય છે. ૧૦, તૃષ્ણાવાળા લેખકની સ્થિતિઃ— चक्षुःक्षयं प्रचुररोगशरीरबाधाश्वेतोऽभिघातगतिभंगममन्यमानः ।
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy