________________
માયા,
( ૨૬૯) માયાનું કડવું ફળઃ– या छेदमेददमनांकनदाहदोह
वातातपालजलरोधवधादिदोवा । मायावशेन मनुजो जननिंदनीयां, तिर्यग्गतिं ब्रजति तामतिदुःखपूर्णाम् ॥१४॥
કુમારિરત્નસંરો, જો વ8. જે તિર્યંચગતિ છેદન, ભેદન, ઇંદ્રિય છેદન, ગરમી, દહન, પવન, તડકે, અન્ન અને પાણીને નિરાધ અને વધુ વિગેરે દેવડે યુક્ત છે, એવી કેને નિંદવાલાયક અને અત્યંત દુખથી ભરેલી એવી ગતિને, માણસ કપટ કરવાથી પામે છે. ૧૪.
या मातृभ्रातृपितृबांधवमित्रपुत्र
वस्त्राशनाभरणमंडनसौख्यहीनाः । दीनानना मलिननिंदितवेषरूपा नारीषु तासु भवमेति नरो निकृत्या ॥ १५॥
કુમાષિત સ્ત્રાવો છો. વ૭. જે સ્ત્રીઓ માતાના સુખથી રહિત હોય, ભાઈના સુખથી રહિત હોય, પિતાના સુખ વગરની હેય, કુટુંબના સુખ વગરની હોય, સખીના સુખ વગરની હોય, પુત્રના સુખથી હીન હોય, સુંદર કપડા વગરની હોય, પુરતું ખાવાનું ન મળતું હોય, ઘરેણુ વગરની હોય કે શણગારના કોઈપણ સામાન વગરની હોય એવી દીન મુખવાળી, ગંદા વેષવાળી અને નિંદાયેલા રૂપવાળી હેય; એવી સ્ત્રીઓમાં કપટ કરવાથી માણસ જન્મ પામે છે. ૧૫.
આ
હીન હાલ સખીના મુખ વગર