SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત–પદ્ય રત્નાકર. न लप्स्यसे तत्फलमात्मदेहक्लेशाधिकं तांश्च भवांतरेषु ॥ ६ ॥ ( ૨૬૬ ) अध्यात्मकल्पद्रुम, अ० ७, लो० ११. શાસ્ત્રાભ્યાસ, ધર્માનુષ્ઠાન, તપસ્યા શમ, વિગેરે વિગેરે અનેક ધર્મ અથવા ધર્મ કાર્યો માયા સાથે આચરે છેતેથી તું, તારા શરીરને કલેશ થવા ઉપરાંત, ભવાંતરને વિષે ખીજું કાંઇ પણ ફળ મેળવવાના નથી અને તે ધર્મ વિગેરે પણ તને ભવાંતરમાં મળવાનાં નથી. ૬. कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । भुवनं वञ्श्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ ७ ॥ ચોળશાસ્ત્ર, ૬૦ ૪, ૉ ૧૬. ર માયાવડે બગલાની જેવા આચરણવાળા અને કુટિલતામાં હશિયાર એવા પાપી મનુષ્યા જગને ઠગતા છતાં ખરી રીતે પેાતાના આત્માને જ ઠંગે છે. ૭. शीलवतो यमतपः शमसंयुतोऽपि, नात्राश्नुते निकृतिशल्यधरो मनुष्यः । आत्यंतिकीं श्रियमबाधसुखस्वरूपां शल्यान्वितो विविधधान्यधनेश्वरो वा ॥ ८ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ५८. જેવી રીતે ચિતાવાળા માણસ અનેક પ્રકારના ધન અને ધાન્યના માલિક હોય છતાં તેનું સુખ નથી માણી શકતા તે જ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy