SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૫૬) સુભાષિત-પદ્ય-રત્નાકર જાતિ વિગેરેના મદથી ઉન્મત્ત થયેલો આ માણસ દુનીયામાં પિશાચની માફક દુઃખી થાય છે અને પરભવમાં હલકી જાતિ વિગેરેને અવશ્ય મેળવે છે. ૩૦. जिव्हासहस्रकलितोऽपि समासहस्र-- __ यस्यां न दुःखमुपवर्णयितुं समर्थः । सर्वज्ञदेवमपहाय परो मनुष्य-- स्तां श्वभ्रभूमिमुपयाति नरोऽभिमानी ॥ ३१॥ ___ सुभाषितरत्नसंदोह श्लो० ५३. શ્રી સર્વદેવને છોડીને બીજો કોઈ પણ માણસ હજાર જીભવડે અને હજાર વર્ષમાં પણ જેના દુ:ખનું વર્ણન કરવાને સમર્થ થતું નથી એવા અતિદુ:ખદાયક નરકમાં, અભિમાન કરનાર પ્રાણી જાય છે. ૩૧. અપમાન પણ સહવું – सम्यग्विचार्येति विहाय मानं, ___ रक्षन दुरापाणि तपांसि यत्नात् । मुदा मनीषी सहतेऽभिभूती, જ ક્ષમાયામપિ નીવતાર . રર .. અધ્યાત્મકુમ, ૧૦ ૭, ઋો૮. આ પ્રમાણે સારી રીતે વિચાર કરી, માનને ત્યાગ કરીને અને દુઃખે મળી શકે તેવાં તપનું યત્નથી રક્ષણ કરીને, ક્ષમા કરવામાં શુરવીર એ પંડિત સાધુ, નીચ પુરૂષોએ કરેલાં અપમાને પણ ખુશીથી સહન કરે છે. ૩૨.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy