________________
क्षम..
(२४१)
१॥३पी स्त्री:
औचित्यांशुकशालिनी हृदय हे शीलाङ्गरागोज्वलां,
श्रद्धाध्यानविवेकमण्डनवतीं कारुण्यहाराङ्किताम् । सद्बोधाञ्जनरञ्जिनीं परिलसच्चारित्रपत्राङ्करां, निर्वाणं यदि वाञ्छसीह परमक्षान्तिप्रियां तद्भज ॥४॥
वैराग्यशतक (पद्मानन्द), श्लो. ६२ હે હૃદય ! જો તું મોક્ષની ઈચ્છા રાખતું હોય તો, ઉચિતપણારૂપ वस्त्रपडे शोमती, शीत३४ी अंग।। 43 ०४१ (हेहीप्यमान.), શ્રદ્ધા, ધ્યાન અને વિવેકરૂપી અલંકારવાળી, દયારૂપી હારવડે યુક્ત, સારા બોધરૂપી અંજનવડે અંજયેલી અને સારા આચરણરૂપ પીળવડે દેદીપ્યમાન એવી શ્રેષ્ઠ ક્ષમારૂપી પ્રિયાને ભજ-અંગીકાર કર ! ૪.
मनस्याह्लादिनी सेव्या, सर्वकालं सुखप्रदा । उपनेया त्वया भद्र, क्षमा नाम कुलांगना ॥५॥
तत्त्वामृत, श्लो. २६८ હે ભલા પુરુષ ! તારે, મનને આનંદ આપનારી, હમેશાં સુખને આપવાવાળી એવી, ક્ષમાનામની કુળવાન સ્ત્રીની સાથે લગ્ન કરવું અને એની ઉપાસના કરવી ! ૫. ક્ષમાવાનનું લક્ષણ:
अद्विष्टः सर्वभूतानां, मैत्रः करुण एव च । निर्ममो निरहङ्कारः, समदुःखसुखः क्षमी ॥६॥
यतिधर्मसंग्रह, पृ. ३०