SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કાય. ( ૨૧૧) સંજવલનરૂપ કષાય એક પખવાડીયા સુધી રહે છે, પ્રત્યાખ્યાનરૂપ કષાય ચાર માસ રહે છે; અપ્રત્યાખાનરૂપ કષાય એક વર્ષ રહે છે; અને અનંતાનુબંધી કષાય જન્મ પર્યત રહે છે. ૬. કષાયજન્ય કષ્ટ – कषायकलुषो जीवो रागरंजितमानसः । चतुर्गतिभवाम्भोधौ, भिननौरिव सीदति ॥ ७ ॥ तत्त्वामृत, श्लो० ३२. કષાયરૂપી મેલથી યુક્ત અને જેનું મન રાગથી રંગાયેલું હોય એ જીવ ( દેવ મનુષ્ય, તિર્યંચ અને નરક રૂ૫ ) ચાર ગતિરૂપી સંસારસમુદ્રમાં, તૂટી ગયેલ વહાણની માફક, નાશ પામે છે. ૭. कामः क्रोधस्तथा मोह-त्रयोऽप्येते महाद्विषः । एते न निर्जिता यावत् , तावत्सौख्यं कुतो नृणाम् ॥८॥ તસ્વામૃત, ૦ ૨૭. કામ-વાસના, ક્રોધ અને મોહ: આ ત્રણેય મહાન દુમને છે. ( તેથી ) જ્યાં સુધી એમના ઉપર વિજય કરવામાં ન આવે ત્યાં સુધી માણસોને સુખ ક્યાંથી મળે? ૮. कषायविषयार्तानां, देहिनां नास्ति निर्वृतिः । तेषां च विरमे सौख्यं, जायते परमाद्भुतम् ॥९॥ तत्त्वामृत, लो० २९.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy