SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિત-પદ્ય—રત્નાકર. (૨૦૪ ) અતિથિવ્રતનું સ્વરૂપઃ— सदा चान्नादिसंप्राप्ते, साधूनां दानपूर्वकम् । भुज्यते यत्तदतिथि- संविभागाभिधं व्रतम् ॥ ९॥ उपदेशप्रसाद भा०, स्तंभ ११, व्या० १६२. હુમેશાં, અન્ન વિગેરે સામગ્રી પ્રાપ્ત થતાં, સાધુપુરૂષોને દાન આપ્યા પછી જે ભાજન ( કરવાના નિયમ ) કરવામાં આવે તેને અતિથિસવિભાગ નામનુ વ્રત કહે છે. ૯. अतिथिभ्योऽशनावास - वासः पात्रादिवस्तुनः । यत्प्रदानं तदतिथि - संविभागवतं भवेत् ॥ १० ॥ उपदेशप्रासाद, स्तम्भ ११, व्या० १६३. અતિથિઓને અન્ન, નિવાસ, વસ્ત્ર અને પાત્ર વિગેરે વસ્તુએનું જે દાન કરવુ. તે અતિથિસવિભાગ-ત્રત કહેવાય છે. ૧૦. चतुर्विधो वराहारो, दीयते संयतात्मनाम् । શિક્ષાવ્રત સતાવ્યાત, ચતુર્થ વૃધિનામ્ ॥ ૧૨ ॥ सुभाषितरत्नसंदोह, श्लो० ८१६. સંયમવાળા ( અતિથિએ ) ને ચાર પ્રકારના ( અશન– ભેાજન, પાન–પાણી, ખાદિમ-ષધ અને સ્વાદિમ-મુખવાસ વિગેરે) ઉત્તમ આહાર આપવા તે વ્રતને, ગૃહસ્થાન ચેાથુ ( અતિથિસ વિભાગ નામનું) શિક્ષાવ્રત કહેલું છે. ૧૧.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy