________________
પષધ
'
( ૧૮૩)
सर्वारम्भपरित्यागात् , पाक्षिकादिषु पर्वसु । विधेयः पौषधोऽजस्र-मिव सूर्ययशा नृपः ॥ ७ ॥
પરાકાસા, મા ૨, પૃ. ૨૨૦. (1. સ.) (ચાદશ વિગેરે) પાક્ષિકાદિક તિથિને વિષે સર્વ આરંભ ત્યાગ કરીને સૂર્યશા રાજાની જેમ, નિરંતર પિષધ કરે જોઈએ. ૭.
सर्वेष्वपि तपोयोगः, प्रशस्तः कालपर्वसु । अष्टम्यां पञ्चदश्यां च, नियतं पौषधं वसेत् ॥ ८॥
અત્તરાધ્યયનસૂત્ર, પૃ. ૨૨. (વિ. ઇ. સ.) સર્વે પર્વતિથિને વિષે તપ કરવો શ્રેષ્ઠ છે. તેમાં પણ આઠમ અને પુનમ (તથા અમાવાસ્યાએ) અવશ્ય પિષધ કરવો જોઈએ. ૮. પિષધના પ્રકાર
पोषं धर्मस्य धत्ते यत् , तद्भवेत् पौषधव्रतम् । तञ्चतुर्धा समाख्यात-माहारपौषधादिकम् ॥९॥
વપરાતા, માગ ૨, ૪. ૨૨૬. (૪. સ.) જે ધર્મની પુષ્ટિને ધારણ કરે છે, તે પિષધદ્રત કહેવાય છે, તે આહારપષધ વિગેરે ચાર પ્રકારનું કહેવું છે. (આહારપષધ, શરીરસત્કારપષધ, બ્રહ્મચર્યપષધ અને અધ્યાપારપષધ). ૯.