SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ योऽत्ति नाम मधु भेषजेच्छया, सोऽपि याति लघु दुःखमुल्वणम् । किं न नाशयति जीवितेच्छया, भक्षितं झटिति जीवितं विषम् ? ॥५४॥ ૩૫૦ બ૦, સ્તન્મ ૮, ચ૦ ૨૨. ક જે ( માણસ ) ઓસડની ઈચ્છાથી (એટલે કે એસિડ તરીકે) પણ મધ ખાય છે, તે પણ જલદી આકરૂં દુ:ખ પામે છે. ( કેમકે ) શું જીવવાની ઈચ્છા રાખીને પણ ખાધેલું ઝેર જંદગીને જલદી નાશ નથી કરતું? (એટલેકે–જેમ ઝેર ગમે તે દષ્ટિથી ખાવા છતાં મરણ ઉપજાવે છે તે જ પ્રમાણે ગમે તે બહાનાથી પણ મધ ખાવામાં પાપ લાગે જ છે અને તે મજા જ મને પાપથી દુઃખ મળે છે.) ૫૪. મધ અને ઝેર –– वरं हलाहलं पीतं, सद्यः प्राणहरं विषम् । न पुनर्भक्षितं शश्वद्, दुःखदं मधु देहिनाम् ॥५५॥ सुभापितरत्नसंदोह श्लो० ५५४. (ખાતાની સાથે) તરત જ પ્રાણને હરણ કરનારૂં હળાહળ ઝેર પીવું વધુ સારું છે પણ હમેશાં પ્રાણીઓને દુઃખ આપનારૂં મધ ખાવું સારું નથી. ૫૫.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy