SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૬ ) સુભાષિત-પદ્યરત્નાકર. મધના બિંદુના આસ્વાદ કરનાર મનુષ્યની જેમ-મબિંદુવાના દૃષ્ટાંતની જેમ વિષયની સેવા કરવામાં—વિષયને સેવવામાં સરસવથી પણ ઘણું ઓછું સુખ છે, અને દુ:ખ તા ઘણું માટું છે. ૩૬. मदनोऽस्ति महाव्याधिर्दुश्चिकित्स्यः सदा बुधैः । સંસારવયનોત્વર્થ, ટુડોત્સાનતત્ત્વ: || ૨૦ || तत्त्वामृत, સ્ને ૦ ૧૪. સંસારને અત્યંત વધારનારા અને દુ:ખ ઉત્પન્ન કરવામાં તત્પર એવા મદન-કામદેવ જ માટે વ્યાધિ છે, તેની ચિકિત્સા પડિતા પણ મુશ્કેલીથી કરી શકે છે. ૩૭. यावद्यस्य हि कामाग्निर्हृदये प्रज्वलत्यलम् | आश्रयन्ति हि कर्माणि तावत्तस्य निरन्तरम् ॥ ३८ ॥ તવામૃત, જો ૧૯. O જેના હૃદયમાં જ્યાં સુધી કામરૂપી અગ્નિ અત્યંત પ્રદીપ્ત છે, ત્યાં સુધી નિર ંતર કર્મા તેના આશ્રય કરે છે–તેને કર્મ ધ થયા કરે છે. ૩૮. दोषाणामाकरः कामो, गुणानां च विनाशकृत् । पापस्य च निजो बन्धुरापदां चैव सङ्गमः || ३९ ॥ તવામૃત, જો૦૦૪. કામદેવ સર્વ દાષાની ખાણ છે, સર્વ ગુણૢાના વિનાશ કરનાર છે, પાપને તા સ્વખ છે, અને આપત્તિ-પીડાઓના સમાગમ–મિત્રજ છે. ૩૯.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy