SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૨ ) સુભાષિત-પદ્ય-રત્નાકર. મૃગના જેવા લાચનવાળી સ્રીના ઉદરનું કૃશપણું, ભૃકુટિ અને નેત્રની વક્રતા, કેશનુ કુટિલપણું, એઇમાં રાગ ( રંગ) સહિતપણું”, ગતિમાં મંદપણું, કુચને વિષે કઠિનપણું અને નેત્રને વિષે ચપળતા, આ સર્વે દાષા સ્રીમાં રહેલા છે, તે સ્ફુટ રીતે જોતાં છતાં પણ મંદ બુદ્ધિવાળા કામી પુરૂષા વૈરાગ્યને પામતા નથી, એ ખેદની વાત છે. ૨૭. पाण्डुत्वं गमितान्कचान्प्रतिहतां तारुण्यपुण्यश्रियं, चक्षुः क्षीणबलं कृतं श्रवणयोर्बाधिर्यमुत्पादितम् । स्थानभ्रंशमवापिताश्च जरया दन्तास्थिमांसत्वचः, पश्यन्तोऽपि जडा हा हृदि सदा ध्यायन्ति तां प्रेयसीम् |२८| ( પદ્માનીત ) વૈરાગ્ય શત, लो० ૦ ૧૩. વૃદ્ધાવસ્થાએ મસ્તકના કેશ ધેાળા કર્યા. યુવાવસ્થાની પવિત્ર સુંદર લક્ષ્મી-શાભા હણી નાંખી, નેત્રનુ ખળ ક્ષીણુ કર્યું, કાનમાં અહેરાપણું ઉત્પન્ન કર્યાં, તથા દાંત, અસ્થિ, હાડકાં માંસ અને ત્વચા-ચામડીને સ્થાનથી ભ્રષ્ટ કર્યાં, આ સને જોતાં છતાં પણુ જડ પુરૂષષ સદા હૃદયમાં તે પ્રિયાનુ જ ધ્યાન કરે છે, તે ખેદની વાત છે. ૨૮. अन्यायार्जितवित्तवत्क्वचिदपि भ्रष्टं समस्तै रदै - स्तापाक्रान्ततमालपत्रवदभूदङ्गं वलीभङ्गरम् । केशेषु क्षणचन्द्रवद्धवलिमा व्यक्तं श्रितो यद्यपि स्वैरं धावति मे तथापि हृदयं भोगेषु मुग्धं हहा ! ॥ २९ ॥ ( પદ્માનીત ) વૈરાચરાત, જો ૨૮.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy