________________
( ૧૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર.
વિશ્વામિત્ર અને પરાશર વિગેરે રાષિઓ કે વાયુ, જળ અને પર્ણ-પાંદડાનું ભજન કરનારા હતા, તેઓ પણ મનહર સ્ત્રીનું મુખકમળ જેવા માત્રથી જ મોહ પામ્યા. તે પછી જે મનુષ્ય ઘી સહિત અને દૂધ દહીં યુક્ત ઉત્તમ આહારનું ભજન કરે છે, તેઓને ઇંદ્રિયને નિગ્રહ શી રીતે સંભવે? અહે! હનિયામાં દંભ કે છે? તે જુઓ. (અર્થાત્ બ્રહ્મચારિઓએ ઘી, દુધ, દહિં યુક્ત આહારનો ત્યાગ કરવું જોઈએ. ) ૧૨. કામ-ભેગથી તૃપ્તિ થતી નથી
न जातु कामः कामानामुपभोगेन शाम्यति । દવિ છMવર્જીન, મુર પ્રવામિત્ર ૨૨
મનુસ્મૃતિ, ર૦ ૨, ૦ ૧૪. કામગ ભેગવવાથી કદાપિ તે કામ-વિષયની તૃષ્ણાની શાંતિ થતી નથી. પરંતુ જેમ ઘી વિગેરે તેમનાં દ્રવ્ય હેમવાથી અગ્નિ વૃદ્ધિ પામે છે, તેમ કામ-વિષય ભેગાવવાથી વિષયની તૃષ્ણ ઉલટી ફરી ફરીને વૃદ્ધિજ પામે છે. ૧૩. વિષયત્યાગપાય
असंयमकृतोत्सेकान्, विषयान् विषसंनिभान् । નિપાવન, સંશજ મહામતિ દ્ધા
અસંયમવડે વૃદ્ધિ (ગર્વ) પમાડેલા અને વિષની જેવા વિષને મહા બુદ્ધિમાન પુરૂષે અખંડ સંયમ (ચારિત્ર) વડે હર કરવા જેએ. ૧૪