SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) સુભાષિત—પઘ—રત્નાકર. હાય, રહી ગયેલુ. હાય, સ્થાપન કરેલું હોય કે કોઈને ભળાવેલુ હાય તે ગ્રહણ કરવુ નહિ. ર. अयं लोकः परलोको, धर्मो धैर्यं धृतिर्मतिः । मुष्णता परकीयं स्वं, मुषितं सर्वमप्यदः ॥ ३ ॥ ચોળશાસ્ત્ર, દિવ્ર, જો ૬. પારકું ધન ચારતા પુરૂષે તેને આ ભવ, પરભવ, ધર્મ, ધૈર્ય, ધૃતિ અને બુદ્ધિ એ સર્વને પણ ચારી લીધું છે એમ જાવું. એકલુ ધન જ ચાર્યું છે એમ નહિ. ( અહિં ધૈર્ય એટલે આપત્તિમાં પણ મુંઝવું નહિં તે, અને ધૃતિ એટલે સ્વસ્થતા-ચિત્તની નિર્મળતા. ) ૩. एकस्यैकं क्षणं दुःखं, मार्यमाणस्य जायते । सपुत्र-पौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ४ ॥ ૬, જો ૬૮. યોગશાસ્ત્ર, દ્વિ હિંસા કરવામાં જેની હિંસા થાય છે તેને એકને જ માત્ર ક્ષણવારનું જ દુ:ખ થાય છે. પરંતુ તેનુ ધન હરણ કરવાથી તા તેને તથા તેના પુત્ર-પાત્રાદિકને જીવન પર્યંત દુ:ખ થાય છે. ૪. कुक्षिं शाकेन पूर्येत, यदि स्तोकं धनार्जनम् । परं नादत्तमादद्याद्यतः स्याद्भूपतेर्भयम् ॥ ५ ॥ હિંદ્ગુરુ ગ॰, અત્તાવાનમ, ો૦ ૨. જો ચેડુ ધન ઉપાર્જન થતુ હાય તેા મનુષ્યે કેવળ શાકવડે જ પેાતાનું ઉદર ભરવું ચાગ્ય છે, પરંતુ ધણીનુ નહિ
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy