SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૦) સુભાષિત-પદ્ય-રત્નાકર માંસ ખાનારા રાજાઓને કેમ નિષેધ કરતા નથી ? રાજાઓ યજ્ઞ વિના પણ માંસ ખાય છે, તેમને માંસ ખાતા અટકાવ્યા કેમ નહિં? ૭. ભાવયા सर्वसङ्गान् पशून् कृत्वा, ध्यानाग्नावाहुतिं क्षिपेत् । कर्माणि समिधश्चैव, यागोऽयं सुमहाफलः ॥८॥ તરવામૃત, ઋો. ૨૧૭. સર્વ સંગ-મમત્વભાવને પશુરૂપ કરીને તેની ધ્યાનરૂપી અગ્નિમાં આહુતિ આપવી હામ કર, તથા તેમાં કર્મરૂપી લાકડાઓ નાંખવા, આવા પ્રકારને યજ્ઞ મોટા ફળને આપનારે થાય છે. ૮. राजसूयसहस्राणि, अश्वमेधशतानि च । अनन्तभागतुल्यानि, न स्युस्तस्य कदाचन ॥९॥ તવામૃત, છોટે ર૧૮. હજારે રાજસૂય યજ્ઞો અને સેંકડો અશ્વમેધ યજ્ઞો કર્યા હેય તે પણ તે આ ભાવયજ્ઞના અનંતમા અંશની તુલ્ય પણ કદાપિ થતા નથી. ૯. सत्यं यूपं तपो बग्निः, कर्माणि समिधो मम । अहिंसामाहुतिं दद्याद्, एष यज्ञः सतां मतः॥१०॥ તન વન્દ્રિ, ઋો. ૭૧. મારે સત્યરૂપી ચૂપ (યજ્ઞસ્તંભ) છે, તારૂપી અગ્નિ છે અને કર્મરૂપી સમિધ (કા) છે, તેમાં અહિંસારૂપી ઘીની આહુતિ દેવી. આ યજ્ઞ પુરૂષોને માન્ય છે. ૧૦.
SR No.023174
Book TitleSubhashit Padya Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages436
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy