SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબોધ બીજી આવૃત્તિ વેળાએ ઈ. ૧૯૬૮માં પહેલી આવૃત્તિ બહાર પડી હતી. ૪૦ વર્ષ થઈ ગયાં, આખી પેઢી બદલાઈ ગઈ. એથી નવી પેઢી આ લખાણ ફરીથી વાંચે તે જરૂરી છે. માટે બીજી આવૃત્તિ કરી છે. આના વાંચન દ્વારા નવી પેઢી પણ લાભાન્વિત થાય એ આશયથી આ આખું પુસ્તક ઈટાલિક ટાઇપમાં છપાયું છે. એ જ. આના વાંચનથી મોક્ષને નજીકમાં લાવે એ જ ઈચ્છાઅભિલાષા. વિ.સં. ૨૦૬૭ ઉમરા જેને ઉપાશ્રય, સુરત.
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy