SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ આત્મબોધ મીઠાં લાગે છે. પણ ક્રોધની કડવાશ બધું બગાડી મૂકે છે. વિરોધ વધી જાય છે. સંબંધો તૂટી જાય છે. જે સંબંધોની સુગન્ધ મહેકી ઊઠતી હતી ત્યાંથી જ ક્રોધને કારણે દુર્ગન્ધ ઊછળતી હોય છે. માટે ક્રોધને ખસેડો-હક્સેલીને દૂર કરો. નહિં તો સારા સ્થાનથી તમને એ ખસેડી મૂકશે. ક્રોધ નારક ગતિમાં સ્થાન જમાવી બેઠો છે. જો તેની દોસ્તી કરશો તો તે તમને તેના સ્થાનમાં લઈ જશે. ૪.
SR No.023173
Book TitleAatmbodh
Original Sutra AuthorN/A
AuthorDhurandharsuri, Pradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2011
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy