________________
કારતક સુદ-૯, સેટેલાઈટ, અમદાવાદ. સર્વરચરણનું જે પુસ્તક તમે પ્રગટ કર્યું તે મળી ગયું છે. સમ્યકત્વની પ્રાપ્તિ પછી રક્ષણ માટે મિથ્યાત્વના સ્થાનોથી દૂર રહેવાની વધુ જરૂર છે અને તે તમોએ પુસ્તકમાં મિથ્યાત્વના પરિવાર માટે જે સુંદર સમજણ આપી છે તે અનુમોદનીય છે. સંસારના સુખો ગુણની પ્રાપ્તિની આડે નથી આવતા પણ સુખ પરનો રાગ ગુણની પ્રાપ્તિની આડે આવે છે. આ વસ્તુ તમે જે ખૂબીથી સમજાવી છે તે મનનીય છે.
મુ. પ્રશાંતદર્શન વિ.ની અનુવંદના
(‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
-
-
આસો સુદ-૧૩, સાબરમતી સત્તરપ્રમુમળ્યું. તમોએ લિવ્યંતર – શુદ્ધિકરણ કરવા પૂર્વક ટીકાની રચના કરીને અનેક ગ્રંથોની સાક્ષી તેમાં આપવા પૂર્વક આ અપ્રગટ ગ્રંથને સરળભાષામાં બનાવીને ખૂજ જ સુંદર કાર્યકરેલ છે. ખૂબખૂબ અનુમોદના...
નયભદ્ર વિ. ની અનુવંદના (હાલઃ પંન્યાસ | ‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
©©©
ભાદરવા સુદ-પૂનમ, અમદાવાદ. સગવૃત્તરચારમ્ ! મારી દષ્ટિએ મહારાજજીને અપાયેલી આ સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે. એ માટે તમને હૃદયથી અભિનંદન. તમારી હૃદયથી અનુમોદના...
હિતરતિ વિજય (‘સૂરિ રામચન્દ્ર સમુદાય)
કાજ
માનવામ
હા
NS
રાક કે નકામ
જા
પામી
9
s
tory Nov
.
અભિપ્રાય પત્રો પર
જ
શાઇ
07
S