SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૧૩ नव कुचा समइकमता, तयाणि जाहाणि दलितु हंसा | હેતિ પુત્તા ચ પર્ ચ મા', તે હૈં' છું નાળુનમિત્તમેશ ॥ ઉ. અ. ૧૪-૩૬ અત્યાર સુધી ચશા પેાતાના પતિને “સંયમમાં આવા દુઃખા, છે, એ દુઃખા કેમ વેઠી શકશેા? તેના કરતાં મારી સાથે રહીને સંસારના ભાગ ભગવા” એમ હેતી હતી, પણ હવે એના મનમાં સમજાયું કે જો સ`સારમાં સુખ હાત તા મહાન પુરૂષા સંસારને છેડત નહિ. વળી જો ધન-વૈભવમાં સુખ હાત તા ધનવાન કદી દુઃખી ન થાત. પણ એવું તા છે નહિ. આજના શ્રીમ'ત કાલે રંક ખની જાય છે, આજના મળવાન કાલે નિ`ળ અની જાય છે. આ બધી વિચિત્રતાએથી સંસાર ભરેલે છે. સયમમાં જ સાચું સુખ છે. મા વાત એને સમજાઈ ગઈ. યશાના મનની વિચારધારા પલટાઇ ગઈ. એના મનમાં શે વિચાર આવ્યેા. જેવી રીતે આકાશમાં ક્રૌંચ નામનું પક્ષી અપ્રતિહતપણે ઉડે છે અને હંસ જેવી રીતે જાળને અનથનુ કારણ જાણી તેના ટુકડે ટુકડા કરી ઉડી જાય છે. તેવી રીતે મારા સ્વામીનાથ અને મારા બે પુત્રા વિષયેાની વિકટ જાળ તાડીને ક્રૌંચ અને હંસની જેમ સમ રૂપી આકાશમાં અપ્રતિમ ધપણે વિચરવા જઈ રહ્યા છે. તે પછી હું પણ શા માટે તેમની સાથે દીક્ષા ન લઉં! પુત્રા અને પતિના સયમપ ંથૈ ગયા પછી એકલી સ્ત્રીને ઘરમાં રહેવું શોભે નહિ. મારે પણ તેમની સાથે સયમ લેવા જોઈએ. દેવાનુ પ્રિયા ! વિચાર કરા. ભૃગુ પુરાહિત બ્રાહ્મણ હતા. એ તમારી જેમ જૈનકુળમાં જન્મેલા ન હતા. ભૃગુ પુરોહિતને ત્યાં રજવાડા જેટલી સ'પત્તિ છે. રાજા પાસે એવુ ખૂબ માન છે, છતાં એને સંસાર એ ખંધન લાગ્યું. અને સંસારના બંધનમાંથી મૂક્તિ મેળવવા તૈયાર થયા. પણ મારા આ મહાવીરના પુત્રાને સંસાર એ બંધનરૂપ લાગ્યા નથી. પાંજરામાં પૂરાયેલાં પક્ષીને પણ પાંજરુ બંધન રૂપ લાગે છે. સ્વેચ્છાથી આકાશમાં ઉડતા પેાતાના જાતિભાઈ આને જોઇને એની આંખમાં આંસુ આવી જાય છે. અહા ? કાં મારુ મુક્ત જીવન અને કયાં આ પાંજરાનુ` મ`ધન! એક વખત એક પાપટને પાંજરામાં પૂરીને કાઈ શેઠ પેાતાને ઘેર લઈ આવ્યા. એ શેઠ પાપટને રાજ દાડમની કળીએ ખવડાવે છે. પણ એને પાંજરામાં આનંદ આવ નથી. એક વખત એ ગામમાં મહાન જ્ઞાની સ`ત પધાર્યાં. શેઠ રાજ વ્યાખ્યાન સાંભળવા જતા હતાં. ત્યારે પેલા પોપટ પાંજરામાં બેઠા બેઠા શેઠને કહે છે શેઠ ! તમે રાજ વ્યાખ્યાન સાંભળવા જાવ છે. ગુરૂદેવ ખૂબ જ્ઞાની છે. તે આપ મારાવતી એટલું પૂછજો કે મ ધનમાંથી મુક્તિ કેવી રીતે મેળવાય ? શેઠને પણ વિચાર થયા કે હુ રાજ વ્યાખ્યાન સાંભળું' છતાં મને આવા વિચાર નથી આવતા અને આ પાપટને આવા વિચાર કેમ. માન્ય શા. ૯૦
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy