SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર બહુ દોડતુ હાય ત્યારે સમજવું કે મેહનીય કર્માંના ઉદય છે. આ રીતે આઠે કની પ્રકૃતિએ જુદી જુદી હાય છે. એકેક ક`માનવને કેવી કેવી વિચારણામાં અને જીવનને જુદી જુદી પરિસ્થિતિમાં મૂકી દે છે. આબુ' જગત કમની અસર પ્રમાણે કામ કરતુ હાય છે. આત્મા જેમ જેમ ક`થી વધારે લદાય છે, તેમ તેમ તે સંસારમાં વધારે પિર ભ્રમણુ કરે છે. જેમ જેમ આત્મા કમ ખપાવે છે તેમ તેમ તે હળવા ખનતા જાય છે. આત્માએ અંદર ખરાબ જડ કમ તત્વ ભરી રાખેલું ડેાય છે, એટલે જ તે અપૂર્ણ છે. રસ્તામાં ભ્રમતા ભિખારી પેાતાની ઝોળીમાં કાગળના ડૂચા ભરે, ચીંથરા ભરે, ડખલા ભરે પણુ એની કિંમત કાંઈ નથી. પણ સેાની નેટ નાનકડી હાય પણ એ કેવી ક'મતી હાય છે? પસ્તીના ઢગલે ઢગલા મૂકે તેા પણ એની કિંમત ન થાય. મધુએ ! આ આત્માએ આવું તે કેટલું ભેગું કર્યું! એ તા પસ્તી જેવું છે. દેખાય ઘણું પણ કંઈ કામનું નહિ. અને જો તમારે ઉપડવાના સમય આવશે તે મધુ જ મૂકીને જવુ પડશે. તમે એવુડ ભેગુ' કર્યુ છે કે જેને જીવનમાં સાચવવાની ચિંતા અને જાય ત્યારે સાથે કંઈજ લઇ જવાનું નહિ, છતાં તમને કેટલી ચિંતા છે! જે આત્માઓ અપરિગ્રહી છે તેમને કેટલુ સુખ છે! સુખે ખાઈ-પીને આરામથી સાડા નવ વાગે તા થી જાય, મુખે ધર્મારાધના પણ કરી શકે. તમને ધ કેમ નથી આવતી ! તમને ચિંતા છે પૈસા કેમ કમાવવા? એની ગેાઠવણુ કઇ રીતે કરવી? કયાં શકવા ? કયાં વ્યાજ વધારે મળશે? જ્યાં વ્યાજે મૂકવા માગું છું તે કંપની ડૂખી જાય તેા મારા બધા શેરા ડૂબી જાય. કંપનીના એક શેર લેવા હાય તે તમે આખી કંપનીનુ ખજેટ પહેલાં જોઇ આવેા. કંપનીના મેનેજિંગ ડિરેકટર કેણુ છે? વગેરે બધુ જ પહેલાં વિચારી લ્યે છે. એક માટે કેટલી ચિંતા છે. જેને હજારા અને સુખી કહેવાય ? તમે તે એને જ સુખી માનેા છે. લાખા શેશ શખવા પડતા હશે, તે શું એક કવિએ ઢીક કહ્યુ છે. મહેાત વણુજ મહાત મેટિયાં, ઢા નારી ભરથાર; ઉસકે અબ કયા મારીએ, માર રહ્યો કરતાર. જેને ઘણા માટેા વેપાર હાય, ઘણી પેઢીએ હાય અને ઘણાં સંતાનેા હાય તેને કેટલી ઉપાધી હાય છે? ચિંતાના તે પાર જ નહિ. તેમાં પણ જો એ સ્ત્રીઓ હાય તેની તા વાત જ પૂછે મા. કવિ કહે છે કે તેને આપણે શું મારી શકીએ ! એને તા એનાં કર્મો જ મારી રહ્યાં છે. એક ધનાઢય શેઠને એ પત્નીઓ હતી. શેઠનાં ઘરમાં રાતના બાર વાગે છાનામાના એક ચાર દાખલ થઈ ગયા. હવે શેડની દશા જોવા જેવી છે. ચાર છાનામાના ખૂણામાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy