SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ એક વખત એક બાપ દીકરો લડી પડયાં દીકરે કહે, આજે હું તમારી સાથે નહિ જમું એટલે પછી બાપ પાટલો અને થાળી લઈને તેની પાસે ગયે અને કહ્યું. હું મારી સાથે નહિ જમે તે કંઈ નહિ પણ હું તારી સાથે જમીશ, તેથી ઝઘડો આપોઆપ શમી ગયે. બંધુઓ ! જગતના વ્યવહારમાં પણ આપણે આવું વાતાવરણ બનાવવાની જરૂર છે. ભગવાન જ્યાં ગયા ત્યાં તેમણે લોકોને અનેકાંતવાદ સમજાવ્યું. દરરેજને આપણે ચાલુ અધિકાર છે. તેમાં ભૂગુ પુરોહિતે એના પુત્રોને પ્રશ્ન કર્યો કે હે પુત્ર! જે આત્મા છે તે તે કેમ દેખાતું નથી ? તેનું સ્પષ્ટીકરણ ગઈ કાલે કરવામાં આવ્યું છે. જે આત્માઓ પૂર્વે સંયમની આરાધના કરીને આવ્યાં છે તેમણે આ ભવમાં હજુ દીક્ષા લીધી નથી. સંસારમાં છે પણ કેવી શક્તિ મેળવી છે. બાપની સામે કેવી જવાબ આપે છે. સંયમને આનંદ એર છે. જે વસ્તુને સ્વાદ પહેલાં ચાખેલે હેય તેને ફરીને જોતાં જ મોંમાં પાણી આવે છે ને? તમે લીંબુને સ્વાદ ચાખેલે છે એટલે ફરીને કઈ તમારી સામે લીંબુ લાવીને મૂકે તે ભલે, તમે લીંબુ ખાવ નહિ પણ મેંમાં પાણી તે જરૂર આવે છે. પાકી કેરી દે તે તેની મધુરતા યાદ આવે છે. તેમ જેણે આત્માના અનુપમ સુખની અનુભૂતિ કરી છે તેને જોતાં જ તેના અંતરમાં આનંદની હેર આવી જાય છે. એને સંસારને સંગ સહજ છૂટી જાય છે. દેવભદ્ર અને જશોભદ્ર બંને વૈરાગ્યના ગુલે ઝૂલી રહ્યા છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં જે કઈ ફરક હોય છે એ જ છે કે જ્ઞાનીને રહેજે છૂટી જાય છે અને અજ્ઞાનીને છેડવા* પ્રયત્ન કરે પડે છે. કદાચ અજ્ઞાની માણસ રંગમાં આવીને છોડી દે તે પણ પછી એને યાદ આવે છે. જ્ઞાનીને છોડ્યા પછી યાદ જ ન આવે. આ બાળકે સમજણપૂર્વક સંસાર ત્યાગવા તૈયાર થયાં છે. તેઓ શું કહે છે : जहावयं धम्ममणाणमाणा, पावं पुरा कम्ममकासि मोहा । . . બોસમમાળા રવિચન્તા, તે નૈવ મુઝો વિ સમાયરામો ઉ. અ. ૧૪-૨૦ હે પિતાજી ! અમે જ્યાં સુધી ધર્મને સમજતા ન હતાં ત્યાં સુધી પહેલાં ઘણાં પાપ કર્મો કર્યા છે. અમે અણસમજુ હતા ત્યારે તમારી આજ્ઞા પ્રમાણે તથા આપના દ્વારા સુરક્ષિત કરેલાં ઘરમાંથી બહાર પણ નીકળતા ન હતાં. ઘરમાં જ પૂરાઈ રહેતા હતાં. પણ હવે અમે પાપકર્મનું સેવન નહિ કરીએ. કારણ કે અમે ધર્મ અને અધર્મને સારી રીતે જાણીએ છીએ. ધર્મનું આચરણ કરવાથી શું લાભ થાય છે અને વિષય માં ભેગેનું સેવન કરવાથી તેના કટ ફળે નરક ગતિમાં કેવી રીતે ભેગવવા પડે છે અને ધર્મ કરવાથી તેના ફળ સ્વર્ગમાં કેવા સુંદર મળે છે, એ બંને વાત સારી રીતે સમજી શકીએ છીએ. માટે વિષયભેગના પ્રભનમાં અમે લેભાઈશું નહિ શા. ૬૯
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy