SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ નથી ? ત્યારે અશ્વિન કહે છે આટલા-ઉપચાર મે' કોઇ દિવસ કયાંય કેઈ ને માટે કર્યાં નથી તેટલા આ ખાળકો માટે કર્યા છે, છતાં કેમ સારુ થતું નથી ? છેવટે તેના મિત્ર છે. અશાકને ફાન કરી બધી વાત કરી. સગુણા વિચારે છે કે અશ્વિનના હાથમાં જશ રેખા છે. મૃત્યુના મુખ સુધી પહેાંચેલા દરદીએ અશ્વિનના હાથ અડકતાં નવું જીવન મેળવે છે અને આજે એકેય ઈલાજ કેમ સફળ નીવડતા નથી ? એકાએક તેને યાદ આવ્યું કે તે એક દિવસ કહેતા હતા કે જે દિવસે કાઈના દુઃખ મટાડવામાં એકાળજી કરીશ ત્યારે નક્કી સમજજે કે આપણી લીલી વાડી કરમાઇ જવાના પ્રસંગ આવશે એટલે તે એકદમ ઉઠીને ચિઠ્ઠી લાવી અને કહ્યું: ડાકટર અશેાકના આવવાથી મારા પુત્રોને નહિ મટે પશુ આપ આ ચિઠ્ઠી લે અને પેટી લઈ ને નીચે ઉતરી. મેં પાટીના આનંદ માણવાના સ્વાર્થમાં તમને વાત જ કરી નહિ. એનાં ફળ અત્યારે મારા એ ગભરૂ બાળક ભેગવી રહ્યાં છે. ઘરમાં મમ્બે ખાળકાને તાવમાં તરફડતા મૂકી ડાકટરને જવાનું' મન થતું નથી, પણ સગુણાએ મક્કમ સ્વરે કહ્યું-તમે ત્યાં જાવ. તેને મટશે તે જ મારા સંતાનેાને તાવ ઉતરશે. ડાકટર સરનામા પ્રમાણે તેના ઘેર ગયા. ડોકટરને જોઈને બધાએ કહ્યુંઃ આવે ! હવે મારા દિકરા સાો થઈ જશે. ડોકટર પર બધાને ખૂબ શ્રદ્ધા છે. શ્રદ્ધા હોય તે દ્રુ જાય. ડાકટર ગયા. કેશ હાથમાં લીધેા અને સારુ' થવા લાગ્યું. આ બાજુ અશેક ડૉકટરે આવીને ઉપચાશ શરૂ કર્યાં. સગુણા મનમાં તે ગરીબને દીકરા ખચી જાય એવી પ્રાર્થના કરી રહી છે. સવાર થતાં સુશીલ અને શીલાને તાવ સાવ ઉતરી ગયા. ડૉ. અશ્વિન તે ગરીમના પુત્રને મટાડી ઘેર આવે છે અને જીવે છે તા બંનેના તાવ ઉતરી ગયા છે. પત્નીને ડૉકટરનુ વચન હવે સત્ય સમજાઈ ગયું કે પરદુઃખભંજન બનવાથી. ગરીબેાના આંસુ લૂછવાથી, તન-મન ને ધનથી ઉપયાગી બનવાથી આપણી વાડી લીલી જ રહેવાની, અને આસુરી જીવન જીવવાથી આ ખીલેલી વાડી કરમાઈ જવાની. સગુણા સુધરી ગઈ. છેલ્લે અશ્વિને સગુણાને કહ્યુ. ભૌતિક સપત્તિ તા મનુષ્યના પ્રાણ મચાવવામાં નિષ્ફળ નીવડે છે, પણ ગરીખાના અંતરમાંથી નીકળતા આશીર્વાદ જ મનુષ્યની અમૂલ્ય સંપત્તિ છે. ખરેખર! આવું જીવન જીવનાર સાચા માનવ છે. આનુ નામ છે દૈવી જીવન.. દૈવી જીવન આવે ત્યાં આધ્યાત્મિક જીવન સહજ આવી જાય છે. હવે ત્રીજું આધ્યાત્મિક જીવન ઃ— જે જીવનમાં ભગવાને બતાવેલા તત્વા પ્રત્યે અખૂટ શ્રદ્ધા હોય, સમ્યગ્ જ્ઞાનના દ્વિપક ઝગમગતા હોય, અને જ્ઞાન પ્રમાણે આચરણ કરવામાં આવતુ હાય તેનું નામ આધ્યાત્મિક જીવન છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રના પશ્મ વિકાસ થાય છે. જ્યાં ગંગા-યમુના અને સરસ્વતી એ ત્રણે નદીઓના
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy