SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ FOR અને ચરણમાં પડીને કહે છે ધન્ય છે ઃ મુનિરાજ ! આપની સમતાને ! આપની તાલે વિનયમાં કાઈ નહિ આવે. મે' જેવા આપના વખાણુ સાંભળ્યા હતાં તેવા જ આપ છે. દેવે ચૂકી ઝૂકીને નમસ્કાર કર્યાં. અંતે વિનય કરતાં કરતાં એ મુનિના જ્ઞાનવરણીય કમ નુ આવણુ ખસી જાય છે અને છેવટે કેવળજ્ઞાન પામે છે. સાચા વૈરાગીની જેમ જેમ કસેાટી થાય તેમ તેમ તે મજબૂત બને છે, પશુ પેાતાના નિશ્ચય ફેરવતાં નથી. અમારા ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબનાં સુશિષ્ય મા. પ્ર. હે મુનિ મહારાજ હતા. જેએની સ્વગતિથિ પાષ વદી પાંચમની આવે છે, પણ ચાતુર્માસમાં વધુ ધર્મધ્યાન થાય એટલા માટે ખભાત સ ંઘે ભાદરવા વદ પાંચમની તીથી નિર્માણ કરી છે. ખ’ભાત સંપ્રદાયના દરેક ક્ષેત્રમાં તે દિવસે ખૂબ ધમ કરણી થાય છે. તેઓ ખાલ્યકાળમાં જ વૈરાગ્ય પામ્યાં હતાં. તેઓ મૂળ લખતર પાસે વણા ગામના વતની હતાં. મેટાઢ સંપ્રદાયનાં મૂળચંદ્રજી મહારાજ સાહેબના શિષ્ય દુલ ભજી મહારાજ સાહેબ હતાં તેઓ તેમના સ'સારી પક્ષે દાદા થાય તેમની પાસે દીક્ષા લેવાના ભાવ હતા. કોઈ કોઈ વખત તેમની પાસે જઇને અભ્યાસ કરતા. પણ એમના પિતાશ્રી દ્વીક્ષાના કટ્ટા વિરાધી હતાં. એ જાય એટલે જઈને લઈ આવે. એવામાં એવુ બન્યુ કે દુલભજી મહારાજ સાહેબ કાળધમ પામ્યા. એમનું મૂળ નામ ડુંગરશીભાઇ હતું. ગુરૂદેવ કાળધમ પામ્યા. એમની વિસામાની ડાળ તૂટી ગઈ. એમણે નિણ ય કર્યાં કે સંયમ નૌકાના સાચા સુકાની ન મળે ત્યાં સુધી મારે દરરોજ પાણી સહિત છ જ ન્યે વાપરવા. તેમાં પણ દરરોજ એક દ્રવ્યના ત્યાગ કરે એટલે ચાર જ વસ્તુ ખાવાની. એમના બાપુજી એમને સાણુંદ એક દેરાવાસીને ત્યાં નાકરી કરવા માટે મૂકી ગયા. IF સાચા વૈરાગી કચાંય છૂપા રહેતા નથી. જેમ રણસંગ્રામમાં શૂરવીર કી છૂપા ન રહે તેમ સાચા વૈરાગી ગમે ત્યાં જાય તેા પણ છૂપા શ્વેતા નથી. એક વખત તે એમના પિતાશ્રીએ એમના પગમાં એવી છૂટી કુહાડી મારી હતી કે જો કુહાડી વાગે ને તારા પગ ભાંગી જાય તા તું દીક્ષા લેતા અટકી જાય ને! પણ બન્યું એવું કે સવળી કુહાડી એમના પગ પાસે આવતાં અવળી થઈ ગઈ. ને સ્હેજ દૂર રહી ગઈ. પણ વાગી નહીં. છતાં એટલી જ મક્કમતા હતી. એ ડુંગરશીભાઈ સાણંદમાં નાકરી કરતા હતાં તા પણ દરરાજ પાતાના નિત્ય-નિયમ-સામાયિક-પ્રતિક્રમણ વિગેરે ચૂકતા ન હતાં, તે સિવાય દુકાનમાં ઘરાકી ન હેાય ત્યારે સમય મળે ધાર્મિક અભ્યાસ પણ કરતા હતાં. દરરોજ ઉપાશ્રયમાં આવીને ધમધ્યાન કરતાં. પણ પેાતાના જીવન નૌકાના સુકાની નહિ મળવાથી એમના મન ઉપર ખૂબ ઉદાસીનતા રહેતી. સાણુંદના શ્રાવકાના મનમાં થયું કે આ છોકરી કોઈ ભવ્ય આત્મા છે. કોઈ વૈરાગી જીવો લાગે છે. પણ કઈ અજાણ્યા લાગે છે, એક દિવસ વાડીભાઈ (મા. બ્ર. પૂ. શારદાબાઇ મહાસતીજીના સ’સારી HIR
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy