SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ આજે જીવ અધાતી ઉપર ઘા કરે છે, પણ ઘાતી ઉપર ઘા કરતા નથી. વેદનીય કમ' અઘાતી છે. પછી ચાહે શાતા વેદનીય હાય કે અશાતા વેઢનીય હાય, પણ એ અઘાતી છે. છતાં સ્હેજ તાવ આવે, શરીરમાં ° થાય, કે તરત જ એના ઉપર ઘા કરવા માટે વૈદ્યો-ડાકટરો અને હુકીમે શેાધા છે. તેથી પણ ન મટે તે માતા-માવડી અને દોરા ધાગા પણ કરી છે. અમારા કઈક ભાઈ આને તા સામાયિક લેતાં પણ શરમ આવે, પણ દારા ને માદળીયાં આંધતા શરમ આવતી નથી. મારા મહાવીરના પુત્રોને આ દોરા ને માદળીયા શાલે ? આત્માના ગુણેાના માદળીયાં પહેરા. હનુમાનજીને તેલ ચઢાવવાથી કે આકડાના ફૂલની માળા ચઢાવવાથી બળવાન નહિ મનાય. પણ બ્રહ્મચર્ય રૂપી ખળ લઈને કની જ જીરો તેાડવામાં તમારા આત્માને હનુમાન જેવા બળવાન બનાવે. ભૃગુ પુરાહિતને પુત્રો પ્રત્યે અથાગ મેહ છે. એના કારણે પુત્રોના વચન સાંભળી અંતરમાં ખૂબ દુઃખ થયું. જેમ વાયરાથી પ્રેરિત થયેલ અગ્નિ લીલાં અને સૂકાં લાકડાએને ખાળીને ભસ્મીભૂત કરી નાંખે છે, તેવી રીતે ભૃગુ પુરાહિતના હત્મ્યમાં શેક રૂપી અગ્નિ ઉત્પન્ન થયા છે. એટલે તેના આત્માના શાંતિ આદિ ગુણેાને ખાળીને ખાખ કરી રહયા છે. તેમાં પણ માહના પ્રચંડ વાયુ મળે એટલે શુ ખાકી રહે ? શેકમાં જલતા વિલાપ પણ કરે છે. મેાહનીય કમ જેટલાં નાટક ન કરે તેટલાં ઓછાં છે. આ માહુને કારણે જ જીવ ચતુ'તિરૂપ સ'સારમાં ભમ્યા છે. "" વીતરાગના વચનામાં જીવને શ્રદ્ધા થાય ત્યારે જ તેના સંસાર પરિત થાય. અનાક્રિના અંત કયારે આવે ? “ સંવતૌ નિયમ ” તમને જે વસ્તુઓ-ઉપભેાંગનાં સાધના મળ્યાં છે તેના ઉપરથી માહુ એ કરી એની મર્યાદા કરી. દિન પ્રત્યે અમુક દ્રવ્યો જ વાપરવાં, અમુક વો ખપે, ગમન કરવાની મર્યાદા કરે. જેટલી છૂટ લાગવા છે તેટલુ ભ્રમણ વધવાનુ છે. જેટલા નિયમમાં રહેશે તેટલેા સ`સાર પરત થશે. જો મર્યાદા નહિં કરો તા તમારી તૃષ્ણા નદીના પુરની જેમ વધતી જશે, કારણ કે તે આકાશની જેમ અનત છે. જે મનુષ્યા સંસારની ઈચ્છાઓ પૂર્ણ કરવા મથી રહ્યા છે તેની ઈચ્છા ચાળણીને પાણીથી ભરનાર કે પૈસાથી આકાશને પૂર્ણ કરનાર જેવી વ્યર્થ છે. '' મહા તૃષ્ણાના પૂરે, ઘણાં ભવથી તણાયાં છે, હજી પાછા નથી ફરતાં, કહેા કયારે પછી ફરશે ? ” . ભૂતકાળથી આપણા આત્મા સંસારમાં રઝળી રહયા છે. તમને કોઈ વખત પણ એવા વિચાર થાય છે કે અનત આત્માએ ભગવાનના પંથે ચાલી સિદ્ધ થઈ ગયા તે મારા આત્મા કેમ ન થાય ? મારા ભવના હજી અંત કેમ ન આવ્યા ? ખીજા ભવામાં
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy