SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ર સિવાય હાલમાં દાખલ થઈ શકે નહિ. તે જ રીતે આત્મ યાણુને માટે ભગવાને ચાર દરવાજા ખતાવ્યા છે. તેમાંના કોઇ એક દરવાજામાં તે તમારે પ્રવેશ કરવા જ પડશે. સૌથી પ્રથમ દાન છે. પણ દાન તે જેની પાસે પૈસા હોય તે જ કરી શકે છે. અને જેની પાસે લક્ષ્મી હાય તેણે દાન તા કરવું જ જોઈએ. ભગવાન મહાવીરે દીક્ષા લીધી ત્યારે એક વર્ષ સુધી છૂટા હાથે દાન દીધું હતુ. હળવા ખનવા માટે પરિગ્રહને છેડવા જ પડશે. જેની પાસે પૈસે ન હાય તે શુ કરી શકે? જુઓ તે ખરા ! ભગવાનની કેવી અસીમ કૃપા છે ! ગરીબને માટે ખીજે માગ ખતાન્યા છે. હું આત્મા! જો તું દાન દઈ શકતા ન હેાય તેા શીયળનુ પાલન કર. શીયળ વ્રત એવુ` છે કે જે ગરીખમાં ગરીબ હાય, કે તવંગરમાં તવંગર હાય બધા જ એ વ્રતનું પાલન કરી શકે છે. અંધુઓ ! તમારી પાસે લાખા કે ક્રોડા રૂપિયા હેાય. પણ એમાં એવી તાકાત છે કે જે દેવા અને યક્ષોના ઉપદ્રવને જીતી શકે ! પણ જેનું શીયળ શુદ્ધ છે તે યક્ષેાના ઉપદ્રવથી પણ મચી ગયા છે. શીયળના પ્રભાવ જુદો જ છે. “ अहो शील प्रभावेन किं न सिध्यति भूतले । शीलं शीलवतां लोके, देवेन्द्रोऽपि वशंवदः || ,, શીયળના પ્રભાવથી આ પૃથ્વી ઉપર માણસ શું નથી કરી શકતા? અર્થાત્ ખં જ કરી શકે છે. શીયળવતાના શીયળના પ્રભાવથી દેવાના રાજા ઈન્દ્ર પણ ચરણમાં ઝૂકે છે એવા શીયળના અપૂર્વ મહિમા છે. સુદ્ઘન શેઠની વાત તે તમે ઘણી વાર સાંભળી હશે તે પેાતાના શીયળ વ્રતમાં કેટલા દૃઢ હતા ! તેથી આપણને જરૂર સમજાય છે કે તેમણે પેાતાના જીવનમાં આત્મગુણને જ મહત્વ આપ્યું હતુ. તેમના જીવન વિષે હું આપને ટૂંકમાં કહું છું. જ્યારે સુદર્શન શેઠ ઉપર અલયા રાણીએ ખાટા આક્ષેપ મૂકયા કે આ આક્રમણ કરવા આવ્ય હતા. ત્યારે રાજાએ શેઠને પૂછ્યું તમે તે પ્રતિષ્ઠિત વેપારી છે તે આપ કહે કે આ રાણી કહે છે તે સમંધમાં સાચું શું ? ત્યારે શેઠે આ ધ્યાન નથી કરતા, તેમજ પેાતાની માટાઈને મહત્વ નથી આપતા એટલે એ કંઇ પણ ખુલાસે નહીં કરતાં મૌન રહે છે. એ તે અહિંસાદિ આત્મગુણને જ મહત્વ આપે છે. એમના મનમાં થયું કે મારુ શીલ તા સચવાઈ ગયું પરંતુ હવે અહિંસાના અવસર છે. અહીયા જો સત્ય હકીકતમાં રાણીના પ્રપંચ કહી દઉં તે ન્યાયી રાજા એને ભયંકર સજા કરે. તા મારે એવુ' રાણીના દુઃખમાં નિમિત્ત શા માટે બનવું ? હવે અહિંસાને મમ ખરાખર સાચવી લઉ. સુદČન શેઠની વિચારધારા કેટલી ઊંચી છે? શીલના રક્ષણુ સાથે અહિંસા વ્રતને પણ અજવાળવુ` છે. આ કેવી રીતે બન્યું? તેમના મનમાં આ ખાટા આક્ષેપ કેમ ટળી
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy