SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૩. શુભ પરિણામના અભાવમાં સંપૂર્ણ ક્રિયાના યેાગ હોવા છતાં ભગવાને મેાક્ષની સિદ્ધિ કહી નથી. સં જીવા અન'તી વાર નવમી ત્રૈવેયક સુધી જઈ આવ્યાં છે. સંપૂર્ણ દ્રવ્યક્રિયાના ચેાગ વિના જીવ નવ ચૈવેયક સુધી જઈ શક્તા નથી. માટે દ્રવ્ય કરણી સવ॰ જીવાએ અન તીવાર કરી છે. પણ સમ્યકૃત્વ રૂપ શુભ ક્રિયાના અભાવમાં મામી પ્રાપ્તિ થતી નથી. અભવી પણ દ્રવ્યક્રિયાના પ્રભાવથી અને દ્રવ્ય ધર્મ ના સ`પૂર્ણ પાલનથી નવ ચૈવેયક સુધી જાય છે. પણ ભાવ ધની પ્રાપ્તિના અભાવે આગળ જઇ શકતા નથી. પરિણામની વિશુદ્ધિને જ શાસ્ત્રમાં ભાવધમ કહેવામાં આવ્યે છે. માત્ર મેાક્ષના જ આશયથી ધમ`ક્રિયા આચરવાથી પરિણામની શુદ્ધિ થાય છે. આ લેાકમાં કીતિ અને પરલેાકમાં દેવના સુખના ધ્યેયથી ધર્મક્રિયા કરનારા પણ શુદ્ધ પરિણામને પામી શાં નથી. માટે તમે જે જે અનુષ્ઠાના કરે તે ક-નિર્જરાના લક્ષે જ કરેા. માહ્યભાવે જીવે ઘણું કર્યું છે. અને જ્યાં જ્યાં ગયા ત્યાં કર્યાં જ માંધ્યા છે. કમ બધના ચાર પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે. (૧) પ્રકૃતિ ખંધ (ર) સ્થિતિ મધ (૩) અનુભાગ બંધ (૪) પ્રદેશ અધ. કમના જે સ્વભાવ તેને પ્રકૃતિ બંધ કહેવામાં આવે છે. કોઈ કમ જ્ઞાનને આવરે છે તે કોઈ કમદનને આવરે છે. આ પ્રમાણે દરેક કર્મીના સ્વભાવ ભિન્ન ભિન્ન હેાય છે. કર્મોના કાળની જે મર્યાદા છે તેને સ્થિતિ બંધ કહે છે. જેમ કે મેાહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કાડાક્રાડ–સાગરોપમની છે. આત્માના અધ્યવસાયથી જે રસબંધ પડે છે. તેને “ અનુભાગ ખધ ” કહેવામાં આવે છે. આત્માના પ્રદેશમાં કમવગ ણાના પુદ્ગલેાના સંચય થાય છે તેને પ્રદેશ અધ કહેવામાં આવે છે. કવ`ણાના પુદ્ગલે જીવ સમયે સમયે ગ્રહણ કરે છે. અને તેમાં સ જીવ કરતાં અનંત ગણા રસવિભાગને જીવ ઉત્પન્ન કરે છે. જે આકાશ પ્રદેશમાં આત્માના પ્રદેશે। અવગાહીને રહેલા હોય છે તે જ આકાશપ્રદેશમાં કાગ્ય પુદ્ગલ-સ્ક। અવગાહીને રહેલાં હાય છે. તેવા સમક્ષેત્રમાં રહેલા પુદ્ગલ સ્કાને જીવ પેાતાના સ આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે. પ્રકૃતિષધ અને પ્રદેશબધ મુખ્યત્વે યાગ બળથી થાય છે. અનુભાગમધ અને સ્થિતિબંધ કષાયના પરિણામથી થાય છે. તીવ્ર કષાયના પરિણામથી તીવ્ર રસમધ પડી જાય છે. મધના ચાર પ્રકારમાં અનુભાગમધ ( રસમધ ) તીવ્ર ન પડી જાય તે માટે જીવે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. મધમાં અનુભાગમધ મહાન ભયંકર છે. લેશ્યા અને કષાયના પરિણામથી જ તીવ્ર રસખ"ધ પડે છે. તીવ્ર એવા કષાયના પરિણામથી કયારેક નિકાચિત અંધ પણ પડી જાય છે. નિધત્ત કમ તા પ્રાયચિત્ત અને આલેાચના આદિથી ખપાવી શકાય છે. પણ નિકાચિત કમ તા ભાગવવાં પડે છે. માટે કષાયના પરિણામ ઉપર તત્ર વિજય મેળવવાથી તીવ્ર નિાથિત અંધ પડતા નથી. વીતરાગવાણી હૃદયમાં અવધારવાથી કર્મનું બંધન કરતાં જીવ પાછા પડે છે.
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy