SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Ro સ્વધર્મીને કોઈ દિવસ આંગણું બતાવે છે? હા, તમે સ્વધર્મીને માટે રડા ખેલે છે, પણ તમારું બારણું બતાવતા નથી. તમારા અહોભાગ્ય હોય તે તમારે ઘેર સ્વધમીના પગલાં થાય. એ કંઈ રખડત નથી આવ્યું. કેટલે વ્યવસાય છોડીને, ભાડા ખચીને, સંતોના દશને આવે છે. એ તમારે ઘેર બે ટંક જમી જશે તે કેટલે લાભ થશે? જે તમારે જમાઈકે વેવાઈ આવે ત્યારે ગુલાબજાંબુ, રસગુલ્લાં બજારમાંથી મંગાવે અને ચા-પાણી નાસ્તા ઉડાવો છે. આટલું મહત્વ સ્વધમ–ભાઈનું સમજાય છે ? વેવાઈને જમાડવા જાતે ઉભા રહો પણ જે સ્વધર્મી આવે તે નેકરને કહી દે કે આને જમાડી દેજે. શાલીભદ્રને ઘેર શ્રેણીક મહારાજા આવ્યાં. ભદ્રા માતા કહે છે બેટા શાલીભદ્ર! નીચે ઉતર. આપણે ઘેર શ્રેણીક મહારાજા આવ્યાં છે. શાલીભદ્ર કહે માતાજી! એનાં મૂલ્ય ચૂકવી દે અને શ્રેણીકને વખારે નાંખી દે. માતા કહે છે દિકરા ! આ કંઈ હળદળ-મરચાં કે કરીયાણું નથી. આ તે આપણ નાથ-આપણાં મહારાજા છે. હેં ! મારે માથે ધણી છે? શ્રેણીક રાજા પાસે શાલીભદ્ર આવ્યાં, એને રાજા કેરું? એ પણ ખબર ન હતી. શ્રેણુક રાજના નિમિત્તે શાલીભદ્ર વૈરાગ્ય પામી ગયાં. કઈ સ્વધામ તમારે ઘેર આવી ગયે. તમે પ્રેમપૂર્વક જમાડ્યો. તેને ઘેર કેઈ વખત તમે જશે ત્યારે એનું હૈયું નાચી ઊઠશે. ઘણી વખત શ્રાવકો અમારી પાસે આવીને કહે કે મહાસતીજી ! અમે ફલાણે ગામ દર્શન કરવા ગયા હતાં. શું એ શ્રાવકેની ભાવના ! શું એમની ભક્તિ! પેટ ભરીને વખાણ કરે ત્યારે અમે તેમને કહીએ, ભાઈ ! તમે જઈ આવ્યા પણ એમનું કંઈ અનુકરણ કર્યું કે એમના ભક્તિભાવ જોઈને જ રહી ગયા ? વિચાર તે કરે. તમને ઘીમાં ઝબળેલી રોટલી ખાવા જોઈએ છે અને કારણે ભિખારી આવે તે ખી રોટલી આપવાની. તમને આયંબીલની રોટલી ગળે ઉતરતી નથી, તે એને કેમ ખવાશે? તમે લેતાં જ શીખ્યા છો પણ દેતાં શીખ્યાં જ નથી. . . . . ' લેવું ખરું પણ દેવું નહિ એ તે પશુની વૃત્તિ છે. કૂતરાને કોઈએ રોટલાનું બટકું નાંખ્યું તો તે પોતે એકલે જ ખાઈ લેશે, એના જાતિભાઈને આપશે નહિ. સામે બીજા કૂતરાને જોઈને ઘુરકશે. એક સાથે બીલે દશ ગાયે બાંધેલી છે. એકને ચારે મળે એટલે ખાવા લાગશે. પછી એ ગાય કે ભેંસ એ નહિ જુવે કે મારી બહેનને ચાર મળે કે નહિ! તમે ૧૫ માણસો સાથે જમવા બેઠા . તે વખતે હજુ બધાના ભાણામાં ભજન પીરસારું નથી. અને કઈ માણસ એકલે જ જમવા માંડે તો તમે તેને કહી દેશે કે આ તો તદ્દન અસભ્ય છે. પણ સમાજમાં કંઈક માણસો ગરીબ છે. એને જમાડયા પહેલાં તમે જમી લેતા છે તે તમને કેવા કહેવા ! (હસાહસ). " ” અરે બહારગામ જતા હો ને માડી જય વીર પૂછે કે મેટાભાઈ કયાં જાવ છો? તે જતા હે અમદાવાદ અને પેલાને કહે કે વાંકાનેર જાઉં છું. કારણ? બંનેને બીઝનેસ
SR No.023162
Book TitleSharda Parimal
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati, Kamlabai Mahasati
PublisherJivanlal Padamshi Sanghvi
Publication Year1971
Total Pages846
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy