SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ હળવદ નિવાસી શ્રાદ્ધવ શેઠશ્રી ગુલાખચંદ ગફેરભાઇએ આ ગ્રન્થના પ્રકાશનમાં રૂપિયા ૫૦૦૧નુ` દાન કરીને અપૂર્વ શ્રુતભક્તિ કરી છે તે બદલ અમે તેમના અંતઃકરણથી આભાર માનીએ છીએ. આભાર પ્રદર્શન અને... નયન પ્રિન્ટરીના માલિક શ્રાદ્ધવય પડિત મફતલાલ ઝવેરચંદ ગાંધીએ એક જ માસના સમયમાં ૨૩ ક્ર્માંનું આ ગ્રન્થરત્ન અમને તૈયાર કરી આપીને જે અસાધારણ આશ્ચય સજ્યું છે તે ખદલ અમે અંતઃકરણથી તેમનું અભિવાદન કરીએ છીએ. કમલ પ્રકાશન પબ્લિકટ્રસ્ટનુ –ટ્રસ્ટી મંડળ–
SR No.023161
Book TitleUpdesh Rahasya
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1967
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy