SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ' ખો પ્લાસ્તોત્ર ગુપ્ત રાખવા ગ્ય છે. તે જેને તેને આ પના શક્યા નથી. આ સ્તંત્ર સિપાહષ્ટિને જે આપવામાં આવે તે આપનારને પગલે પગલે બાળહત્યાનું પાપ લાગે છે. ૭. आचाम्लादि तपः कृत्वा, पूजयित्वा जिनावलिम् । असाहस्त्रिको जापः, कार्यस्तत्सिद्धिहेतवे ॥९४॥ આ ઋષિમંડળને સિદ્ધ કરવા માટે આયંબિલ વિગેરે તપ કરી, જિનેશ્વરોના સમૂહની પૂજા કરી તેને આઠ હજાર જાપ કરો. ૯૪. शतमष्टोत्तरं प्रात-र्ये पठन्ति दिने दिने । तेषां न व्याधयो देहे, प्रभवन्ति 'च संपदः ॥९५॥ . જેમાં દરરોજ પ્રાતઃકાળે આ સ્તંત્રને એકસો આઠ વાર પાઠ કરે છે, તેમના શરીરમાં વ્યાધિઓ હેતા નથી, અને તેમને સંપત્તિ પ્રાપ્ત થાય છે (અથવા આપત્તિઓ પ્રાપ્ત થતી નથી) ૫ अष्टमासावधि यावत्, प्रातरुत्थाय यः पठेत् । स्तोत्रमेतन्महातेज'-स्त्वहविम्बं स पश्यति ॥१३॥ જે મનુષ્ય આઠ માસ સુધી પ્રાતઃકાળે ઉઠીને આ પ્રસ્તાવ પાઠ કરે, તે મનુષ્ય મહા તેજસ્વી એવા જિનેશ્વરને બિઅને જુએ છે. ૯૬. दृष्टे सत्यार्हते बिम्बे, भवे सप्तमके ध्रुवम् । पदं प्राप्नोति शुद्धात्मा, परमानन्दनन्दितः ॥१७॥ ? રાપરઃ પાઠાંતર. ૨ તેની રિવિ પાઠાંતર.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy