SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ( ५३ ) देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । 3 तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु किन्नरी ॥७३॥ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વાં અંગે ઢંકાયેલા મને કિનરી ન હુડ્ડા, ૭૩. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिमस्तु बैवहि ॥७४॥ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દેવહિ ન હેા. ૭૪. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु राजयः ॥ ७५॥ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રાજય ન હોય. ૭૫. देवदेवस्य यच्च तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिनस्तु भाकिनी । ७६ દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, તે કાંતિ વડે સવ અંગે ઢંકાયેલા મને ભાકિની ન હેા. ૭૬. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, सा मां पातु सधैव हि ॥७७॥ દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે,. તે शंति बडे सर्व अंगे भयेा भने ते अंति ७७. S
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy