SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) શ્રી ઘંટાકર્ણ મહામંત્રા ॐ घंटाकर्ण महावीर, सर्वव्याधिविनाशक । विस्फोटकभयप्राप्ते, रक्ष रक्ष महाबल ॥१॥ આ હે સર્વ વ્યાધિને નાશ કરનાર મહા બળવાન મહાવીર ઘંટાકર્ણ ! વિસ્ફટકના ભયની પ્રાપ્તિ થકી અથવા વિટક અને ભયની પ્રાપિત થકી તું રક્ષણ કર, રક્ષણ કર. મે ૧છે यत्र त्वं तिष्ठसे देव, लिखितोऽक्षरपडिभिः। रोगास्तत्र प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः॥२॥ હે દેવ ! અક્ષરની શ્રેણિવડે આળેખેલા તમે જ્યાં રહેલા હે છે, ત્યાં વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રે નાશ પામે છે (હાતા નથી). | ૨. तत्र राजभयं नास्ति, याति विघ्न जपात् क्षयम् । शाकिनोभूतवेताल-राक्षसाः प्रभवन्ति न ॥३॥ વળી ત્યાં રાજા તરફથી ભય હેતે નથી, આ મંત્રને જપ કરવાથી વિઘ ક્ષય પામે છે અને શાકિની, ભૂત, વેતાલ તથા રાક્ષસ સમર્થ થતા નથી કાંઈ પણ દુઃખ આપી શકતા નથી. ૩ नाकाले मरणं तस्य, न च सर्पण दश्यते । अग्निचौरभयं नास्ति, नास्ति तस्याप्यरि(रेः) भयम् ४ તેને એટલે આ મંત્રનો જપ કરનાર પુરૂષને અકાળે મરણ થતું નથી, તેને સર્ષ સતે નથી, અગ્નિ અને ચોરને ભય હેતે નથી, તથા તેને શત્રુથી પણ ભય હેતું નથી. છે ૪ તે ઘંટાકર્ણને મંત્ર આ પ્રમાણે – “છઠ્ઠા ઘંટાકર્ણનમોડસ્તુતેરઃ વાણT” I તિ ઘંટાકર્ણ મહામત્ર સમાપ્ત .
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy